Valsad: વલસાડ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે વારલી ચિત્રકળા વર્કશોપ યોજાયો.

 

Valsad: વલસાડ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે વારલી ચિત્રકળા વર્કશોપ યોજાયો.

વલસાડ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં વિદ્યાર્થિનીઓ માટે વારલી ચિત્રકળા વર્કશોપ યોજાયો,ડિપ્લોમા ઈન એલીમેન્ટરી એજ્યુકેશનની પ્રથમ અને બીજા વર્ષની ૯૯ તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો,

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત વ્યવસાયિક શિક્ષણ મેળવી ભવિષ્યમાં આર્થિક રીતે પગભર થાય તેવા પ્રયાસ કરાયા.





Comments

Popular posts from this blog

ખેરગામ બીઆરસી ભવન ખાતે ધોરણ ૧ થી ૮ માટે શારીરિક શિક્ષણ અને ‘આનંદદાયી શનિવાર’ શિક્ષક તાલીમ યોજાઈ

ખેરગામ તોરણવેરાના ઢાકવાદકોની લોકપરંપરા રાષ્ટ્રીય મંચ પર ગુંજી ઉઠી.

વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ‘રંગોત્સવ-૨૦૨૬’નો ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો.