Posts

Showing posts from April, 2024

Navsari : આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા જિલ્લાના મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા.

Image
Navsari : આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા જિલ્લાના મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા. "હું મતદાન અવશ્ય કરીશ." આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ભૂલાય નહિ તમે પણ તા.07 મે ના રોજ અવશ્ય મતદાન કરજો #Election2024 #ElectionAwareness #VotingRights #IVoteForSure @CEOGujarat @ECISVEEP pic.twitter.com/XhFSfpI2E3 — Collector & DM Navsari (@CollectorNav) April 30, 2024

Gandhinagar: ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશનની નવી તારીખ જાહેર.

Image
  Gandhinagar: ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશનની નવી તારીખ જાહેર. ક્રમાંક:: પ્રાશિનિ/છ-૨/સંકલન/૨૦૨૪/૮૦૨-588 પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નં-૧૨/૧ ડૉ.જીવરાજ મહેતા ભવન, ગુ રા. ગાંધીનગર. તા. ૨૯/૦૪/૨૦૨૪ રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને શાસનાધિકારીશ્રીઓને પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી. રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબનુ ઉનાળુ અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે. જે મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં નીચે જણાવેલ તારીખે ઉનાળુ વેકેશન નિયત કરવામાં આવેલ છે. ઉનાળુ વેકેશનનો સમયગાળો તા. ૦૯/૦૫/૨૦૨૪ થી તા. ૧૨/૦૬/૨૦૨૪ સુધી (૩૫ દિવસ) તા. ૧૩/૦૬/૨૦૨૪ થી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે ઉક્ત બાબતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ સંકલનમાં રહીને વેકેશનની તારીઓ...

Valsad news:Voter awareness activities were held in Valsad district under the guidance of Hon'ble District Election Officer Valsad.

Valsad news:Voter awareness activities were held in Valsad district under the guidance of Hon'ble District Election Officer Valsad. Know Your Booth - જિલ્લામાં તમામ મતદાન મથકો ઉપર મતદારોની સુખાકારી રૂપે મતદાનના દિવસે ઉપલબ્ધ થનાર સુવિધાઓ, હીટ વેવ માં ધ્યાને લેવાની બાબતો, મતદાન મથક સફાઈ, મતદાર યાદીમાં નામની ચકાસણી, મતદાન માટેના અન્ય 12 પુરાવા વગેરે માહિતી પૂરી પાડવામાં આવેલ છે. @CEOGujarat @collectorvalsad pic.twitter.com/z6fLcIYnvV — District Election Officer Valsad (@DeoValsad) April 28, 2024 Under Know Your Polling Station initiative all BLOs are interacting with electors to find their name, Booth and ensuring cleanliness and AMF at all locations for poll day i.e 07/05/2024 @collectorvalsad @DDO_VALSAD @CEOGujarat @ECISVEEP pic.twitter.com/QnjOc1e9yH — District Election Officer Valsad (@DeoValsad) April 28, 2024 VAF at Alok Industries in Valsad @CEOGujarat @DDO_VALSAD @ECISVEEP @collectorvalsad pic.twitter.com/Cbc5gBUsYn — District Election Officer Val...

Navsari :Election 2024 awareness programs were held under the guidance of Navsari District Election Officer.

Navsari :Election 2024 awareness programs were held under the guidance of Navsari District Election Officer. આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ નવસારી જિલ્લા ચૂંટણી તંત્રની ટીમ માર્કેટ અને જાહેર સ્થળોએ જઈને પોસ્ટરો લગાવીને મતદાન કરવા માટે મતદારોને જાગૃત કરી રહી છે. ભૂલાય નહિ તા.07 મે ના રોજ અવશ્ય મતદાન કરજો. #Election2024 #NoVoterToBeLeftBehind #ElectionAwareness @CEOGujarat @ECISVEEP pic.twitter.com/Ru5B8TDvsZ — Collector & DM Navsari (@CollectorNav) April 28, 2024 આગામી લો.સા.ચૂં. અંતર્ગત જિલ્લામાં આજરોજ Know Your Polling Station અભિયાનમાં મતદારોને BLOશ્રી દ્વારા મતદારયાદીમાં નામ,ક્રમ, મતદાન માટે વૈકલ્પિક પુરાવા અને મતદાન મથકની જાણકારી વિ..જેવી માહિતી આપવામાં આવી. #LokSabhaElection2024 #KnowYourPollingStation #KYPS @ECISVEEP @CEOGujarat pic.twitter.com/VZyk2HffGx — Collector & DM Navsari (@CollectorNav) April 28, 2024 આજે તા. ૨૮/૦૪/૨૦૨૪ના દિને ૧૭૬-ગણદેવી(અ.જ.જા.) વિ.સ.મ.વિ. ની તમામ શાળાઓમાં KYPS (Know Your Polling Station) - "તમારા મતદાન મથક...

Navsari(chikhli) News :૮૫ + અને દિવ્યાંગ મતદારોનુંં મતદાન મે.કલેેેેકટર સાહેબ,નવસારી અને ચૂંટણી અધિકારી ૨૫-નવસારી લોકસભાના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવ્યું.

Image
Navsari(chikhli) News :૮૫ + અને દિવ્યાંગ મતદારોનુંં મતદાન મે.કલેેેેકટર સાહેબ,નવસારી અને ચૂંટણી અધિકારી ૨૫-નવસારી લોકસભાના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવ્યું. આજ રોજ ૨૫-નવસારી લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૭૬- ગણદેવી (અ.જ.જા.) વિધાનસભામાં ૫ ટીમ બનાવીને ૮૫ + અને દિવ્યાંગ મતદારોનુંં મતદાન મે.કલેેેેકટર સાહેબ,નવસારી અને ચૂંટણી અધિકારી ૨૫-નવસારી લોકસભાના માર્ગ દર્શન હેઠળ કરાવવામાં આવ્યું. pic.twitter.com/B64T38d7rt — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 27, 2024

Navsari News : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમ યોજાયા.

Navsari News : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમ યોજાયા. લો. સા. ચૂં. ૨૦૨૪ અંતર્ગત વાણીયા મીલ હાઈસ્કુલ આંતલિયાના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળો તથા દુકાનોમાં મુલાકાત કરી આગામી તા. ૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધું મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો કર્યા. pic.twitter.com/r56ki2NQNA — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 26, 2024 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે શ્રી દા.એ.ઈટાલીયા, સાર્વજનિક હાઈસ્કુલ, ચીખલીના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ચીખલીના બજાર વિસ્તારમાં વિવિધ દુકાનોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા. pic.twitter.com/z4Uw8VPZ6K — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 26, 2024 લો.સા.ચૂં. ૨૦૨૪ અન્વયે શ્રી બી.કે. પટેલ સાર્વજનિક હાઈસ્કુલ ગોંયદી, ભાઠલાના શિક્ષકો તથા અગ્રણી ગ્રામજનો દ્વારા વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા ૦૭ મે ૨૦૨૪ ના દિને મતદાન કરવા માટે મતદાન જાગૃતિ કાર...

Navsari News :બી.બી.દેસાઈ હાઈસ્કુલ, દેગામના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા.

Image
Navsari News :બી.બી.દેસાઈ હાઈસ્કુલ, દેગામના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે બી.બી.દેસાઈ હાઈસ્કુલ, દેગામના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા. pic.twitter.com/muEcI02gsA — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 26, 2024

Navsari News:જિલ્લાની વિવિધ કોલેજોના કેમ્પસ એમ્બેસેડર અને પહેલી વખત મતદાન કરનાર યુવા મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા.

Image
Navsari News:જિલ્લાની વિવિધ કોલેજોના કેમ્પસ એમ્બેસેડર અને પહેલી વખત મતદાન કરનાર યુવા મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે જિલ્લાની વિવિધ કોલેજોના કેમ્પસ એમ્બેસેડર અને પહેલી વખત મતદાન કરનાર યુવા મતદારો મતદાનને લોકશાહીની પવિત્ર ફરજ સમજીને અચૂક મતદાન કરે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા. #LokSabhaElections2024 #ElectionAwareness pic.twitter.com/xRNXL4u9ER — Collector & DM Navsari (@CollectorNav) April 25, 2024

Navsari News :નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ સાહેબ દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ.

Navsari News :નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ સાહેબ દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી નવસારી દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/FCpVTiJ3Ra — Collector & DM Navsari (@CollectorNav) April 25, 2024

Navsari News: માનનીય નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા મેડમ દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ.

Navsari News: માનનીય નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા મેડમ દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ.   જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારી દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/MYSJJNnH25 — Collector & DM Navsari (@CollectorNav) April 24, 2024

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.

Image
Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.   આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી - 2024માં નવસારી જિલ્લાના મતદારોને મતદાન કરવા ખાસ અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/qiQVexsrS8 — Collector & DM Navsari (@CollectorNav) April 24, 2024

Gandhinagar news: હિટવેવ- ૨૦૨૪ અંગે પૂર્વ તૈયારી અંતર્ગત ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા શાળા સમય માટે પરીપત્ર બહાર પાડવામાં આવ્યો .

Image
Gandhinagar news: હિટવેવ- ૨૦૨૪ અંગે પૂર્વ તૈયારી અંતર્ગત ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા શાળા સમય માટે પરીપત્ર બહાર પાડવામાં આવ્યો.  ક્રમાંક પ્રાશિનિ/છ-૨/સંકલન/૨૦૨૪/૭૧Y-502 પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નં-૧૨/૧, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગુ રા. ગાંધીનગર, તા. ૨૪/૦૪/૨૦૨૪ પ્રતિ, - જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ શાસનાધિકારીશ્રી, તમામ વિષય:- હિટવેવ- ૨૦૨૪ અંગે પૂર્વ તૈયારી કરવા બાબત સંદર્ભઃ- રાહત કમિશનર અને સચિવની કચેરી, મહેસૂલ વિભાગ, ગાંધીનગરનો પત્ર ક્રમાંકઃ- SEOC/WS/68/2024 नं.०८/०४/२०२४ ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, રાહત કમિશનર અને સચિવની કચેરી, મહેસૂલ વિભાગ, ગાંધીનગરના તા.૦૮/૦૪/૨૦૨૪ ના પત્ર અન્વયે હિટવેવ- ૨૦૨૪ અંગે પૂર્વ તૈયારી કરવા બાબતે જણાવેલ છે. સદર બાબતે આ સાથે સામેલ “ગુજરાત હિટવેવ એકશન પ્લાન- ૨૦૨૪" મુજબ કાર્યવાહી હાથ ધરવા તથા ખાસ હિટવેવને સાયલન્ટ ડિઝાસ્ટર તરીકે ગણવામાં આવતું હોઇ ખાસ તકેદારીના પગલાં લેવા જણાવેલ છે. સંદર્ભીત પત્રના મુદ્દા નં. ૭ (શિક્ષણ વિભાગ) અન્વયે નીચે મુજબ ખાસ તકેદારીના પગલાં લેવા જણાવવામાં આવે છે. ...

How to cast your vote? |તમારો મત કેવી રીતે આપવો?

Image
         How to cast your vote? |તમારો મત કેવી રીતે આપવો?

Dharmpur news :ધરમપુરનાં વાંકલ ખાતે TIP મુજબના પાંચ મુદ્દાઓની એ.આર.ઓ.શ્રી દ્દ્વારા સમજ આપી મહિલા મતદારોને વધુ મતદાન કરવા સમજાવી તેઓને શપથ લેવડાવાઈ.

Dharmpur news :ધરમપુરનાં વાંકલ ખાતે TIP મુજબના પાંચ મુદ્દાઓની એ.આર.ઓ.શ્રી દ્દ્વારા સમજ આપી મહિલા મતદારોને વધુ મતદાન કરવા સમજાવી તેઓને શપથ લેવડાવાઈ.   178-ધરમપુર વિ. સ. મતવિસ્તારના ઓછું મતદાન થયેલ એવા વાંકલ ખાતે TIP મુજબના પાંચ મુદ્દાઓની એ.આર.ઓ શ્રી દ્દ્વારા સમજ આપી મહિલા મતદારોને વધુ મતદાન કરવા સમજાવી તેઓને શપથ લેવડાવી મતદાનનું મહત્વ સમજાવ્યું. @collectorvalsad @DDO_VALSAD @ECISVEEP @CEOGujarat pic.twitter.com/TqsaBHW69u — District Election Officer Valsad (@DeoValsad) April 22, 2024

Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી.

Image
  Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે તાજેતરમાં નવસારી જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરી ખાતે મતદાન જાગૃતિ અંગે રંગોળી દોરવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરી સહિત શિક્ષણાધિકારીની કચેરીએ વિવિધ કામ માટે આવતા નાગરિકોને રંગોળી દ્વારા મતદાન કરવા અંગે સંદેશો પાઠવવામાં આવ્યો હતો. Credit : વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડૉ. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડનો મતદારો માટે ખાસ સંદેશ.

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડૉ. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડનો મતદારો માટે ખાસ સંદેશ. તમારી તાકાત ઓળખો, ચાલો બધા મતદાન કરીએ. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડૉ. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડનો મતદારો માટે ખાસ સંદેશ ચાલો આપણે સૌ સાથે મળીને આપણો ભાગ ભજવીએ અને મતદાન કરીએ. #ChunavKaParv #DeshKaGarv #ECI #LokSabhaElection2024 #IVoteForSure pic.twitter.com/vyufVlfOpZ — Chief Electoral Officer, Gujarat (@CEOGujarat) April 21, 2024

Gandevi news:બીલીમોરા ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ, ચેરમેનશ્રી, ટ્રસ્ટીશ્રી, પ્રિન્સિપાલશ્રી તથા શિક્ષકો દ્વારા સાયકલ રેલીનું આયોજન કરી લોકોને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ.

Image
Gandevi news:બીલીમોરા ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ, ચેરમેનશ્રી, ટ્રસ્ટીશ્રી, પ્રિન્સિપાલશ્રી તથા શિક્ષકો દ્વારા સાયકલ રેલીનું આયોજન કરી લોકોને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ. આગામી લો.સા.ચૂં. ૨૦૨૪ અંતર્ગત 176-Gandevi (S.T.) વિ.સ.મ.વિ.ની બીલીમોરા ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ, ચેરમેનશ્રી, ટ્રસ્ટીશ્રી, પ્રિન્સિપાલશ્રી તથા શિક્ષકો દ્વારા સાયકલ રેલીનું આયોજન કરી લોકોને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. pic.twitter.com/QJsZzAaEdF — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 20, 2024

vansda news :વાંસદા તાલુકાના મહુવાસ ગામે સત્ય સાંઈ નર્સિંગ કોલેજ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો.

Image
vansda news :વાંસદા તાલુકાના મહુવાસ ગામે સત્ય સાંઈ નર્સિંગ કોલેજ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ વાંસદા તાલુકાના મહુવાસ ગામે સત્ય સાંઈ નર્સિંગ કોલેજ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. જેમાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિના સુત્રો અને બેનરો હાથમાં રાખી મતદાનના ગરબા ગાયા. #Election2024 #ElectionAwareness #IVote4Sure pic.twitter.com/X9k4v7oDmQ — Collector & DM Navsari (@CollectorNav) April 20, 2024

IIT રૂરકીના પ્રો. સુનિલ બાજપાઈ અને દેબાજીત દત્તાએ ગુજરાતના કચ્છમાં 47-મિલિયન વર્ષ જૂની સાપની પ્રજાતિ વાસુકી ઈન્ડીકસની શોધ કરી.

IIT રૂરકીના પ્રો. સુનિલ બાજપાઈ અને દેબાજીત દત્તાએ ગુજરાતના કચ્છમાં 47-મિલિયન વર્ષ જૂની સાપની પ્રજાતિ વાસુકી ઈન્ડીકસની શોધ કરી. IIT Roorkee's Prof. Sunil Bajpai & Debajit Datta discovered Vasuki Indicus, a 47-million-year-old snake species in Kutch, Gujarat. Estimated at 11-15 meters, this extinct snake sheds light on India's prehistoric biodiversity. Published in Scientific Reports. #SnakeDiscovery pic.twitter.com/ruLsfgPQCc — IIT Roorkee (@iitroorkee) April 18, 2024 વિગતવાર અહેવાલ જોવા અહીં ક્લિક કરો. 

Vansda news:લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ વાંસદા તાલુકાના ખડકાળા ચોકડીથી હનુમાન બારી ચોકડી સુધીના રોડ પર મતદારોની જાગૃતિ માટે તેમજ મતદાનની અપીલ માટે રોડ પર પેઇન્ટિંગ કરવામાં આવ્યું.

 Vansda news:લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ વાંસદા તાલુકાના ખડકાળા ચોકડીથી હનુમાન બારી ચોકડી સુધીના રોડ પર મતદારોની જાગૃતિ માટે તેમજ મતદાનની અપીલ માટે રોડ પર પેઇન્ટિંગ કરવામાં આવ્યું.   આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ વાંસદા તાલુકાના ખડકાળા ચોકડીથી હનુમાન બારી ચોકડી સુધીના રોડ પર મતદારોની જાગૃતિ માટે તેમજ મતદાનની અપીલ માટે રોડ પર પેઇન્ટિંગ કરવામાં આવ્યું.  #LokSabhaElection2024   #ElectionAwareness   #VotingRights   #IVote4Sure   @CEOGujarat   @ECISVEEP   pic.twitter.com/RDJoHqZddD — Collector & DM Navsari (@CollectorNav)  April 16, 2024

valsad news : વલસાડ પોલીસનું પ્રશંસનીય કાર્ય: ટેકનિકલ એનાલિસિસ, હ્યુમનરિસોર્સ મદદથી તેમજ સી.સી.ટી.વી ફુટેજનો અભ્યાસ કરી અલગ અલગ ગામ,જીલ્લા,રાજ્ય તેમજ આંતરરાજ્યમાથી ૪૫ વ્યક્તિઓને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવતી “વલસાડ જીલ્લા પોલીસ ટીમ.

  valsad news : વલસાડ પોલીસનું પ્રશંસનીય કાર્ય: ટેકનિકલ એનાલિસિસ, હ્યુમનરિસોર્સ મદદથી તેમજ સી.સી.ટી.વી ફુટેજનો અભ્યાસ કરી અલગ અલગ ગામ,જીલ્લા,રાજ્ય તેમજ આંતરરાજ્યમાથી ૪૫ વ્યક્તિઓને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવતી “વલસાડ જીલ્લા પોલીસ ટીમ ટેકનિકલ એનાલિસિસ, હ્યુમનરિસોર્સ મદદથી તેમજ સી.સી.ટી.વી ફુટેજનો અભ્યાસ કરી અલગ અલગ ગામ,જીલ્લા,રાજ્ય તેમજ આંતરરાજ્યમાથી 0૧ મહિનામા ૧૧ બાળકો ૨૨ સ્ત્રી તેમજ ૧૨ પુરૂષો સહિત ૪૫ વ્યક્તિઓને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવતી “વલસાડ જીલ્લા પોલીસ ટીમ” @dgpgujarat   @GujaratPolice   @ADGP_Surat   pic.twitter.com/54m3Tn3OjL — SP_valsad (@SPvalsad)  April 8, 2024

valsad news : રામનવમી તહેવાર અનુસંધાને કાયદો અને શાંતિ જળવાઇ રહે તે માટે નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વલસાડનાઓની આગેવાનીમા ડી.જે. સંચાલકો સાથે મિટિંગનુ આયોજન અને શોભાયાત્રા રૂટ ઉપર ફૂટ પેટ્રોલીંગ.

  valsad news : રામનવમી તહેવાર અનુસંધાને કાયદો અને શાંતિ જળવાઇ રહે તે માટે નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વલસાડનાઓની આગેવાનીમા ડી.જે. સંચાલકો સાથે મિટિંગનુ આયોજન અને શોભાયાત્રા રૂટ ઉપર ફૂટ પેટ્રોલીંગ. રામનવમી તહેવાર અનુસંધાને કાયદો અને શાંતિ જળવાઇ રહે તે માટે નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વલસાડનાઓની આગેવાનીમા ડી.જે. સંચાલકો સાથે મિટિંગનુ આયોજન કરી જરૂરી સુચનો કરી રામનવમી શોભાયાત્રા રૂટ ઉપર ફૂટ પેટ્રોલીંગ અને ધાબા પોઈન્ટનુ ચેકીંગ કરતી “વલસાડ જીલ્લા પોલીસ”  @dgpgujarat   @GujaratPolice   pic.twitter.com/TaaEk0dvUt — SP_valsad (@SPvalsad)  April 16, 2024

valsad news : વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રીનાઓની આગેવાની હેઠળ ફૂટ પેટ્રોલીંગ અને સામાજિક આગેવાનો સાથે સલાહ સૂચનો કરવામાં આવ્યાં.

 valsad news : વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રીનાઓની આગેવાની હેઠળ ફૂટ પેટ્રોલીંગ અને સામાજિક આગેવાનો સાથે સલાહ સૂચનો કરવામાં આવ્યાં. વલસાડ જીલ્લા ખાતે રામનવમી તહેવાર અનુસંધાને કાયદો, વ્યવસ્થા અને શાંતિ જળવાઇ રહે તે માટે તકેદારીના ભાગરૂપે વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નાઓની આગેવાની હેઠળ ફૂટ પેટ્રોલીંગ અને સામાજિક આગેવાનો સાથે સલાહ સૂચનો કરતી " વલસાડ જીલ્લા પોલીસ " @dgpgujarat   @GujaratPolice   @ADGP_Surat   pic.twitter.com/hzdZ0JFjVF — SP_valsad (@SPvalsad)  April 17, 2024

Vansda news: વાંસદા અને ઉનાઇ ખાતે ના.પો.અધિક્ષકશ્રી મુખ્ય મથક, તથા સ્થાનિક પોલીસ સાથે ફૂટ પેટ્રોલિંગ તથા ડ્રોનની મદદથી Area Domination કરવામાં આવ્યું.

Image
     Vansda news: વાંસદા અને ઉનાઇ ખાતે ના.પો.અધિક્ષકશ્રી મુખ્ય મથક, તથા સ્થાનિક પોલીસ સાથે ફૂટ પેટ્રોલિંગ તથા ડ્રોનની મદદથી Area Domination કરવામાં આવ્યું. નવસારી જીલ્લાના વાંસદા પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તાર તથા ઉનાઇ ટાઉન વસ્તારમાં રામનવમી તહેવાર નિમિત્તે નીકળનાર શોભાયાત્રાના સમગ્ર રૂટ પર ના.પો.અધિક્ષકશ્રી મુખ્ય મથક, તથા સ્થાનિક પોલીસ સાથે ફૂટ પેટ્રોલિંગ તથા ડ્રોનની મદદથી Area Domination કરવામાં આવ્યું. નવસારી જીલ્લાના વાંસદા પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તાર તથા ઉનાઇ ટાઉન વસ્તારમાં રામનવમી તહેવાર નિમિત્તે નીકળનાર શોભાયાત્રાના સમગ્ર રૂટ પર ના.પો.અધિક્ષકશ્રી મુખ્ય મથક, તથા સ્થાનિક પોલીસ સાથે ફૂટ પેટ્રોલિંગ તથા ડ્રોનની મદદથી Area Domination કરવામાં આવેલ  @GujaratPolice   @ADGP_Surat   pic.twitter.com/AzI5cSP01N — SP NAVSARI (@SP_Navsari)  April 16, 2024

Khergam lastest news : ખેરગામ ખાતે પોલીસ જવાનોની શ્રીરામનવમી તહેવાર સંદર્ભે ફ્લેગમાર્ચ યોજાઈ.

Image
  Khergam lastest news : ખેરગામ ખાતે પોલીસ જવાનોની શ્રીરામનવમી તહેવાર સંદર્ભે  ફ્લેગમાર્ચ યોજાઈ. તારીખ : ૧૬-૦૪-૨૦૨૪નાં દિને નવસારી જીલ્લાના ખેરગામ પોલીસ વિસ્તારમાં શ્રીરામનવમી તહેવાર સંદર્ભે શોભાયાત્રા રૂટ પર ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું. નવસારી જીલ્લાના ખેરગામ પોલીસ વિસ્તારમાં શ્રીરામનવમી તહેવાર સંદર્ભે શોભાયાત્રા રૂટ પર ફ્લેગમાર્ચ કરવામાં આવેલ @GujaratPolice @ADGP_Surat pic.twitter.com/T0ImXnwK6a — SP NAVSARI (@SP_Navsari) April 16, 2024

ડૉ. બાબા સાહેબ આંબેડકરનું ભારતીય લોકો માટે આપેલ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ યોગદાન.

Image
   ડૉ. બાબા સાહેબ આંબેડકરનું ભારતીય લોકો માટે આપેલ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ યોગદાન. ડો. ભીમરાવ આંબેડકરનો જન્મ ૧૪મી એપ્રિલ, ૧૮૯૧ના રોજ મધ્યપ્રદેશના મહુમાં ત્યારે અછૂત ગણાતી મહાર જાતિમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના અંબાવાડેના વતની હોવાથી તેમની અટક આંબાવાડેકર હતી, પરંતુ એક શિક્ષકે શાળાના રજિસ્ટરમાં આંબેડકર કરીને પછી એ જ અટક રહી. તેમનો પરિવાર મુંબઈ વસ્યો એટલે ભીમરાવે હાઈસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં લીધું અને ૧૯૦૭માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી હતી. ૧૯૧૩માં અમેરિકાની કોલમ્બિયા યુનિર્વિસટીમાંથી એમએ અને પીએચડી થયા. અમેરિકાથી પરત ફરીને તેઓ થોડાં વર્ષો ભારતમાં રહ્યા અને ફરીથી વધુ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ ગયા અને ૧૯૨૩માં બેરિસ્ટર બન્યા. ઈંગ્લેન્ડથી પાછા ફર્યા પછી તેઓ મુંબઈની લો કોલેજમાં પ્રોફેસર બન્યા. એ દરમિયાન જ તેમણે વર્ષોથી વંચિત રહેલા દલિતોના સન્માન અને અધિકાર માટે આજીવન કામ કર્યું.૧૯૪૭માં ભારતની વચગાળાની સરકારમાં ડો. આંબેડકર ભારતના પ્રથમ કાયદાપ્રધાન બન્યા. ત્યાર પછી ૨૯ ઓગસ્ટે ભારતના બંધારણી...

Navsari news : નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ.

Image
           Navsari news : નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ. તારીખ:૧૪-૦૪-૨ ૦૨૪નાં દિને બાબાસાહેબ આંબેડકર હોલ, નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ હતી. જેમાં નવસારી જિલ્લાનાં કલેકટરશ્રી (IAS) Ms.kshipra agre મેડમ સહિત સ્ટાફ મેમ્બરની ઉપસ્થિતિ રહી હતી. તેમણે ડૉ. બાબા સાહેબ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ` આજરોજ બંધારણના નિર્માતા ડૉ. બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે બાબાસાહેબ આંબેડકર હોલ, નવસારી ખાતે સમરસતા દિનની ઉજવણી કરવામાં આવી. #SamrastaDin   @InfoNavsariGoG   pic.twitter.com/2y8mEQA3PE — Collector & DM Navsari (@CollectorNav)  April 14, 2024

કોણ છે ગોપી થોટાકુરા ? બનશે ભારતના પ્રથમ અંતરિક્ષ પ્રવાસી.

Image
    #NewShepard   #NS25  crew will include Mason Angel, Sylvain Chiron, Ed Dwight, Ken Hess, Carol Schaller, and Gopi Thotakura. Read more 🚀:  https://t.co/KbAJkbRTvj   pic.twitter.com/8QBFYPJkYj — Blue Origin (@blueorigin)  April 4, 2024 કોણ છે ગોપી થોટાકુરા ? બનશે ભારતના પ્રથમ અંતરિક્ષ પ્રવાસી. આંધ્રપદેશના મૂળ વતની એવા થોટાકુરા જેફ બેઝોસના ખાનગી અવકાશ પર્યટન કાર્યક્રમમાં પસંદ થયા છે. રાકેશ શર્મા પછી અવકાશમાં જનારા બીજા ભારતીય બનશે. ગોપી એક પાયલટ અને એવિએટર છે જેણે ડ્રાઇવિંગ કરતા પહેલા ઉડવાનું શીખી લીધું હતું. તેઓ પ્રિઝર્વ લાઇફ કોર્પના સહ-સ્થાપક છે, જે હાર્ટસફિલ્ડ-જેકસન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક સ્થિત સર્વગ્રાહી સુખાકારી અને એપ્લાઇડ હેલ્થ માટેનું વૈશ્વિક કેન્દ્ર છે. વ્યાપારી ધોરણે જેટ ઉડાવવા ઉપરાંત, ગોપી પાઇલોટ બુશ, એરોબેટિક અને સી પ્લેન તેમજ ગ્લાઈડર અને હોટ એર બલૂન ચલાવે છે અને આંતરરાષ્ટ્રીય મેડિકલ જેટ પાઈલટ તરીકે સેવા આપી છે. આજીવન પદયાત્રા કરનાર, તેનું સૌથી તાજેતરનું સાહસ તેને કિલીમંજારો પર્વતના શિખર પર લઈ ગયું. ગોપી એમ્બ્રી-રીડલ એરોનોટિકલ ...

Vansda news : નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરાયા.

Image
                            આગામી લો.સા. ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મોજે-મનપુર,તા.વાંસદામાં ઘૈરૈયા નૃત્ય અને સ્થાનિક ભાષામાં કઠપૂતળી નાટક દ્વારા મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા તેમજ મતદારોને મતદાન માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. #Election2024   #ElectionAwareness   #VotingRights   #IVote4Sure   #AVSAR2024   pic.twitter.com/zdu1DkjObO — Collector & DM Navsari (@CollectorNav)  April 13, 2024    Vansda news : નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરાયા. તાજેતરમાં નવસારી જિલ્લા તથા 26 વલસાડ (અ.જ.જા) લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ 177 વાંસદા (અ.જ.જા)ના વાંસદા તાલુકાના મનપુર ગામે વડલી ફળિયા ખાતે કઠપુતળી કાર્યક્રમ દ્વારા તથા વાંસદા તાલુકાના ગાંધી મેદાન સરદાર વલ્લભભાઈ પટેલના પૂતળા પાસેથી તાલુકા સેવા સદન કચેરી સુધીના રોડ પર ઘેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ ઉપરાંત નવસારી જિલ્લાના વિવિધ ...

Vansda news : વાંસદામાં કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરતું જિલ્લા ચૂંટણી તંત્ર.

Image
   Vansda news : વાંસદામાં કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરતું જિલ્લા ચૂંટણી તંત્ર.  (અ.જ.જા) લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ 177 વાંસદા (અ.જ.જા)ના વાંસદા તાલુકાના મનપુર ગામે વડલી ફળિયા ખાતે કઠપુતળી કાર્યક્રમ દ્વારા તથા વાંસદા તાલુકાના ગાંધી મેદાન સરદાર વલ્લભભાઈ પટેલના પૂતળા પાસેથી તાલુકા સેવા સદન કચેરી સુધીના રોડ પર ઘેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું.  વાંસદામાં કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરતું જિલ્લા ચૂંટણી તંત્ર  @InfoNavsariGoG   @CollectorNav   #Elections2024   #AIRPics  : અશોક પટેલ  pic.twitter.com/F6GHnja9ne — AIR News Gujarat (@airnews_abad)  April 12, 2024

Valsad news : વાપીની સુલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Image
     Valsad news : વાપીની સુલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત 50% કરતા ઓછું મતદાન થયેલ એવા મતદાન મથકો વાપી-7 અને વાપી-8 માં આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય એ માટે મતદાન માટેની જાગૃતિ લાવવા માટે તા. 12-4-24ના રોજ સુલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  #ECI   @ECISVEEP   pic.twitter.com/BuhS1P3WgJ — DDO Valsad (@DDO_VALSAD)  April 12, 2024

Tapi news : તા.૦૯/૦૪/૨૦૨૪ના રોજ વ્યારા તાલુકાના વાઘઝરી ગામ ખાતે ગ્રામ જનો સાથે લોકસભા ચુંટણી-2024 અર્થે મતદાન જાગૃતિ અંગે જન સંવાદ કરવામાં આવ્યો.

Image
  Tapi news : તા.૦૯/૦૪/૨૦૨૪ના રોજ વ્યારા તાલુકાના વાઘઝરી ગામ ખાતે ગ્રામ જનો સાથે લોકસભા ચુંટણી-2024 અર્થે મતદાન જાગૃતિ અંગે જન સંવાદ કરવામાં આવ્યો. તા.૦૯/૦૪/૨૦૨૪ના રોજ વ્યારા તાલુકાના વાઘઝરી ગામ ખાતે ગ્રામ જનો સાથે લોકસભા ચુંટણી-2024 અર્થે મતદાન જાગૃતિ અંગે જન સંવાદ કરવામાં આવ્યો. @CollectorTapi @ECISVEEP @CEOGujarat @infotapiadi #chunavKaParv #AVSAR2024 #NovoterLeftBehind pic.twitter.com/3FHoEVE71u — Ddo Tapi (@ddo_Tapi) April 10, 2024

Navsari news: અસ્પી કન્યા વિદ્યાલય આંતલિયાની ટીમ દ્વારા ટ્રોપિકલ કંપનીના કર્મચારીઓને મતદાન અંગે જાગૃતિ માટે પોસ્ટર પ્રદર્શન યોજાયું.

Image
Navsari news: અસ્પી કન્યા વિદ્યાલય આંતલિયાની ટીમ દ્વારા ટ્રોપિકલ કંપનીના કર્મચારીઓને મતદાન અંગે જાગૃતિ માટે પોસ્ટર પ્રદર્શન યોજાયું. આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ અસ્પી કન્યા વિદ્યાલય આંતલિયાની ટીમ દ્વારા ટ્રોપિકલ કંપનીના કર્મચારીઓને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા તેમજ પોસ્ટર પ્રદર્શન કરીને મતદાન જાગૃતિની શપથ લઇ મતદાતાઓને મતદાન માટે કટિબદ્ધ કરવામાં આવ્યા. #Election2024 #ElectionAwareness #IVote4Sure pic.twitter.com/Y0Obn7zFWv — Collector & DM Navsari (@CollectorNav) April 12, 2024

Navsari news: એસ. ટી. ડેપો નવસારી ખાતે મતદાર જાગૃતિ માટે રંગોળી બનાવવામાં આવી.

Image
Navsari news: એસ. ટી. ડેપો નવસારી ખાતે  મતદાર જાગૃતિ માટે રંગોળી બનાવવામાં આવી. "અવસર લોકશાહીનો ચાલો મતદાન કરીએ" આગામી લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત એસટી ડેપો નવસારી ખાતે મતદાર જાગૃતિ માટે રંગોળી બનાવવામાં આવી. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #IVote4Sure #VotingRights #ElectionAwareness #DemocracyMatters @ECISVEEP @CEOGujarat pic.twitter.com/Tq2f7dajRF — Collector & DM Navsari (@CollectorNav) April 12, 2024

Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

Image
  Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ:૧૨-૦૪-૨૦૨૪ નાં દિને ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં શાળાનાં બાળકો, શિક્ષકો અને ધોરણ -૮ નાં બાળકો સહિત ઉપસ્થિત રહ્યા હતાં. કેટલાક બાળકો ધોરણ ૧માં અને ધોરણ -૬ માં દાખલ  થઈ ધોરણ ૮ સુધી આ શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ બાળકોની યાદો આ શાળા સાથે જોડાયેલા રહેશે.કાર્યક્રમ ના અંતે ધોરણ 7 ની બાળાઓ દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું.       ત્યારબાદ ધોરણ 8 ની બાળાઓએ પોતાના સંસ્મરણો પોતાની મૌલિક શૈલીમાં રજૂ કરી સંપૂર્ણ વાતાવરણ ભાવુક બનાવ્યું જે શાળા પરિવારની એકબીજા સાથેની આત્મીયતા દર્શાવે છે. પ્રથમ ધોરણ -૮ નાં વર્ગ શિક્ષક શ્રીમતી પ્રિયંકા દેસાઈએ તમામ બાળકો ભવિષ્યમાં ભણીગણીને આગળ વધે તેવા પ્રોત્સાહક પ્રવચન કર્યું હતું. જ્યારે વૈશાલીબેન પટેલ ભાવુક થઈ ગળગળા અવાજે બાળકોના ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.  શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલે પણ બાળકોના ઉજ્જવળ કારકિર્દી માટે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી આગળ...

Valsad news: વલસાડ જિલ્લામાં વિવિઘ સ્થળોએ મતદાન જાગૃતિ માટે sveep અંતર્ગત રંગોળી કાર્યક્રમો યોજાયા.

Image
લોકોમાં મતદાન અંગેની જાગૃતિ લાવવા વલસાડ જિલ્લાના વિવિઘ જાહેર સ્થળોએ SVEEP ટીમ દ્વારા રંગોળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. @CEOGujarat @ECISVEEP @collectorvalsad #ElectionCommissionOfIndia pic.twitter.com/fgzBWdixqz — DDO Valsad (@DDO_VALSAD) April 9, 2024 Valsad news: વલસાડ જિલ્લામાં વિવિઘ  સ્થળોએ મતદાન જાગૃતિ માટે sveep  અંતર્ગત રંગોળી કાર્યક્રમો યોજાયા. તારીખ : ૦૯-૦૪-૨૦૨૪નાં દિને  લોકોમાં મતદાન અંગેની જાગૃતિ લાવવા વલસાડ જિલ્લાના વિવિઘ જાહેર સ્થળોએ SVEEP ટીમ દ્વારા રંગોળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 

Navsari news: નવસારીનાં જલાલપોર તાલુકાના સીમલક ગામે રમઝાન ઈદ નિમિત્તે આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મતદાન કરવા સમજૂત કરવામાં આવ્યા.

Image
રમઝાન ઈદ નિમિત્તે આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મોજે-સીમલક, તા.જલાલપોર ખાતેના મતદારોને 7 મે 2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં ભાગીદાર બની મતદાન કરવા માટે સમજુત કરવામાં આવ્યા #Election2024 #ElectionAwareness #VotingRights #ChunavKaParv #DeshKaGarv @ECISVEEP @CEOGujarat pic.twitter.com/BzX88Vo4Uy — Collector & DM Navsari (@CollectorNav) April 11, 2024   Navsari news: નવસારીનાં જલાલપોર તાલુકાના સીમલક ગામે રમઝાન ઈદ નિમિત્તે આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મતદાન કરવા સમજૂત કરવામાં આવ્યા. રમઝાન ઈદ નિમિત્તે આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મોજે-સીમલક, તા.જલાલપોર ખાતેના મતદારોને 7 મે 2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં ભાગીદાર બની મતદાન  કરવા માટે સમજુત કરવામાં આવ્યા. 

Vansda news : વાંસદાનાં મનપુર ગામે sveep અંતર્ગત કઠપૂતળી દ્વારા સ્થાનિક ભાષામાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ.

Image
Vansda news : વાંસદાનાં મનપુર ગામે sveep અંતર્ગત કઠપૂતળી દ્વારા સ્થાનિક ભાષામાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ. આગામી લો.સા. ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત SVEEP હેઠળ મોજે.મનપુર તા.વાંસદા ખાતે આદિમ જૂથના લોકોને સ્થાનિક ભાષામાં કઠપૂતળી દ્વારા આગામી તા.07/05/2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ તેમજ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આગામી લો.સા. ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મોજે.મનપુર તા.વાંસદા ખાતે આદિમ જૂથના લોકોને સ્થાનિક ભાષામાં કઠપૂતળી દ્વારા આગામી તા.07/05/2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ તેમજ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. #Election2024 #ElectionAwareness #VotingRights pic.twitter.com/LWXu7X7msX — Collector & DM Navsari (@CollectorNav) April 11, 2024

Khergam news : ખેરગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ.

      Khergam news : ખેરગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ. તારીખ ૧૧-૦૪-૨૦૨૪નાં દિને ખેરગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ હતી. જેમાં ખેરગામ ગામના મુસ્લિમ સમાજનાં આગેવાન તેમજ દિવ્ય ભાસ્કર ન્યૂઝના અગ્રણી પત્રકાર અસિફભાઈ શેખ સહિત આગેવાનોએ રમઝાન ઈદની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમજ ખેરગામના હિન્દુ સમાજ અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા પણ રમઝાન ઈદ નિમિત્તે મુસ્લિમ સમાજના ભાઈ- બહેનોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી. ઈદના દિવસે તેની શરૂઆત સવારની નમાઝથી થાય છે. આ દિવસે લોકો સવારે નવા કપડાં પહેરે છે અને નમાઝ અદા કરે છે અને શાંતિ અને સુલેહ-શાંતિ માટે પ્રાર્થના કરે છે અને તેઓ એકબીજાને ગળે લગાડીને ઈદની શુભેચ્છા પાઠવે છે. આ પછી લોકો એકબીજાની મુલાકાત લેવાનું શરૂ કરે છે અને અલગ-અલગ રીતે ઈદની ઉજવણી કરે છે. ઈદ-ઉલ-ફિત્ર દરમિયાન મીઠી વાનગીઓ ખાસ કરીને સેવૈયા બનાવવાનો રિવાજ છે. આ દિવસે લોકો એકબીજાને ગળે લગાડે છે અને એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવે છે અને એકબીજાને પ્રેમથી ઘરે બનાવેલી મીઠાઈઓ અને વાનગીઓ પીરસે છે. આ દિવસે લોકો...

Valsad news: ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત 50% કરતા ઓછા મતદાનવાળા મતદાન મથક વાપી -4 અને વાપી -6 પર લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Image
ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત જ્યાં 50% કરતા ઓછું મતદાન થયેલ એવા મતદાન મથકો વાપી-4 અને વાપી-૬ માં આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય એ માટે મતદાન માટેની જાગૃતિ લાવવા માટે 8-4-24ના રોજ સુલપાડ મુખ્ય પ્રા શાળામાં લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. #ECI pic.twitter.com/xVU7RXpzF2 — DDO Valsad (@DDO_VALSAD) April 9, 2024                                   Valsad news: ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત 50% કરતા ઓછા મતદાનવાળા મતદાન મથક વાપી -4 અને વાપી -6 પર લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો.  ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત જ્યાં 50% કરતા ઓછું મતદાન થયેલ એવા મતદાન મથકો વાપી-4 અને વાપી-૬ માં આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય એ માટે મતદાન માટેની જાગૃતિ લાવવા માટે 8-4-24ના રોજ સુલપાડ મુખ્ય પ્રા શાળામાં લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

Navsari news: નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો.

Image
         Navsari news: નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો. તારીખ ૦૯-૦૪-૨ ૦૨૪નાં દિને નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. ધોરણ 8 ના બાળકોએ ધોરણ ૧ થી ૮ સુધીની તેમની શૈક્ષણિક સફર વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં. ધોરણ ૧ થી પોતાની શૈક્ષણિક કારકિર્દીની શરુઆત કરનાર બાળકને શિક્ષકનો માતૃપ્રેમ મેળવી તેમણે ધોરણ ૮ સુધીની સફર દરમ્યાન કેટકેટલા સારા નરસા પ્રસંગોમાંથી તેઓ પસાર થયા છે. બાળપણની સ્મૃતિઓ કદી ભૂલી શકાતી નથી. પોતાના અનુભવો રજૂઆત કરતી વખતે વિદ્યાર્થીઓ ભાવવિભોર બની તેમની આંખના ખૂણામાંથી આંસુ ડોક્યું કરતાં હતાં.  શાળાનાં આચાર્યશ્રી ફુલચંદ ભગતાણી અને શાળાનાં શિક્ષક ઉપરાંત નવસારી જિલ્લા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલે શાળા બાળકોને ભવિષ્યમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ધોરણ -૮ નાં વર્ગશિક્ષક દ્વારા પણ બાળકોને પ્રોત્સાહક પ્રવચન રજૂ કર્યું હતું. તેમજ  સતત સફળતા મેળવે તેવા આશીર્વાદ અને આશી વચન આપ્યા ત્યાર બાદ બાળકો દ્વારા ફોટોસૂટ યોજી પ્રસંગને...

Navsari news : નવસારી રેલ્વે સ્ટેશન અને જિલ્લા પંચાયત નવસારી ખાતે રંગોળી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Image
   Navsari news : નવસારી રેલ્વે સ્ટેશન અને જિલ્લા પંચાયત નવસારી ખાતે રંગોળી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. અવસર લોકશાહીનો ચાલો મતદાન કરીએ"      તારીખ : ૦૯-૦૪-૨૦૨૪નાં દિને આગામી લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત રેલવે સ્ટેશન નવસારી અને જિલ્લા પંચાયત નવસારી ખાતે રંગોળી બનાવી મતદારોને મતદાન કરવા જાગૃત કરવામાં આવ્યા. #Loksabhaelection #Election2024  #ElectionAwareness#IVote4Sure  #VotingRights Image & video courtesy: collector & DM NAVSARI Twitter