Posts

Showing posts from May, 2024

સંતોષ આનંદ : કયા અકસ્માતે તેને તોડી નાખ્યો અને તે સાંભળીને બધા રડી પડ્યા.

Image
              સંતોષ આનંદ : કયા અકસ્માતે તેને તોડી નાખ્યો અને તે સાંભળીને બધા રડી પડ્યા. આજની પેઢી ભલે સુપ્રસિદ્ધ ગીતકાર સંતોષ આનંદજીને નામથી ઓળખતી ન હોય, પરંતુ તેમના દ્વારા લખાયેલા ગીતો દરેક લોકો સાંભળે છે અને ગૂંજે છે. સંતોષ આનંદે તેમના સમયમાં ઘણા અનોખા અને અમર ગીતો લખ્યા છે. એક પ્યાર કા નગમા હૈ, ઝિંદગી કી ના ટૂટે લડી અને મોહબ્બત હૈ ક્યા ચીઝ જેવા ગીતો લખનાર સંતોષ આનંદ હવે વૃદ્ધ થઈ ગયા છે અને હવે તેમની પાસે ફિલ્મો માટે ગીતો લખવાનું કોઈ કામ નથી. શારીરિક રીતે અસહાય સંતોષ આનંદ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તેમ છતાં તેઓ હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે અને કવિ સંમેલન અને મુશાયરાઓમાં દૂર દૂર સુધી જઈને પોતાના લેખનનો જાદુ બતાવતા રહે છે. આખરે તેને એવું તો શું થયું કે તે અચાનક જ ફિલ્મી દુનિયાથી દૂર થઈ ગઈ? એવી કઈ ઘટના બની જેણે તેને ભાંગી નાખ્યો? આ બધી બાબતોની ચર્ચા કરતાં પહેલાં, ચાલો તેમની ગીતકાર બનવાની સફર પર એક નજર કરીએ. સંતોષ આનંદનો જન્મ 5 માર્ચ 1939ના રોજ ઉત્તર પ્રદેશના બુલંદશહેરના સિકંદરાબાદમાં થયો હતો. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી લાયબ્ર...

Dang: ભારત દેશ અને ગુજરાત રાજયનુ ગૌરવ એવા ડાંગ એક્ષપ્રેસ રમતવીર મુરલીભાઈ ગાંવિત લગ્નગ્રંથિથી જોડાયા.

Image
          Dang: ભારત દેશ અને ગુજરાત રાજયનુ ગૌરવ એવા ડાંગ એક્ષપ્રેસ રમતવીર મુરલીભાઈ ગાંવિત લગ્નગ્રંથિથી જોડાયા. ભારત દેશ અને ગુજરાત રાજયનુ ગૌરવ એવા ભારતીય આંતરરાષ્ટ્રીય દોડવીર અને ખેરગામ વિસ્તારનાં અગ્રણી કાર્યકર તથા આગેવાન  લિતેશભાઈ ગાંવિતનાં ભાતૃ સમાન શ્રી મુરલીભાઈ ગાંવિતના  ડાંગ જિલ્લાના એમના નિવાસ સ્થાન  કુમારબંધ ગામ ખાતે એમના શુભ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહી  વૈવાહીક જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.

Bharuch, Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી.

Image
  Bharuch, Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી. માનનીય પ્રાંત સાહેબશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલ, ભરૂચ (જંબુસર), એમની લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે અભ્યાસ કરતા ગરીબ બાળકોને મદદ રૂપ બન્યા છે. આજે લોકો જન્મ દિવસ કે લગ્નની વર્ષગાંઠ પાછળ સારો એવો ખર્ચ કરતાં હોય છે. મહેશભાઈ પટેલે લગ્નજીવનની વર્ષગાંઠનાં ખર્ચને અભ્યાસ કરતાં બાળકોને મદદરૂપ બનીને ઉજવણી કરી હતી.  મહેશભાઈ પટેલ, મૂળ સરૈયા તાલુકો ચીખલી જીલ્લો નવસારીના વતની, ભરૂચ જિલ્લામાં જંબુસરમાં પોતાની ફરજ બજાવે છે,  જેઓ ભરૂચમાં ધોડિયા સમાજને પણ ખૂબ જ સહકારની સાથે શાળામાં ભણતાં બાળકોને પણ મદદરૂપ થતાં   રહે છે. આજે તેઓ સંક્લ્પ ગૃપને સહાયરૂપ થયા છે જે બદલ સાહેબશ્રીને સુખી જીવન માટે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ વતી  મીનેશભાઇ પટેલે  શુભેચ્છાઓ  પાઠવી છે.

Khergam brc bhavan: ખેરગામ બી.આર.સી.ભવન ખાતે"મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે" ની ઉજવણી કરવામાં આવી.

Image
       Khergam brc bhavan: ખેરગામ બી.આર.સી.ભવન ખાતે"મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે" ની ઉજવણી કરવામાં આવી. દર વર્ષે 28 મે ના રોજ માસિક સ્વચ્છતા દિવસ (MH Day) ઉજવવામાં આવે છે. આ તારીખ એ દર્શાવે છે કે મહિલાઓની 28 દિવસ એ માસિક ચક્રની સરેરાશ લંબાઈ છે અને સ્ત્રીઓનું માસિક સ્ત્રાવ સરેરાશ 5 દિવસ હોય છે, એટલા માટે 5 માં મહિનામાં 28 તારીખે માસિક સ્વચ્છતા દિવસ ઉજવવામાં આવે છે. તેનો હેતુ સરકારી સંસ્થાઓ, બિન સરકારી સંસ્થાઓ તથા ખાનગી સંસ્થાઓ તમામ સાથે મળીને સમાજમાં જાગૃતિ લાવવાનો છે. જેમાં માસિક સ્ત્રાવની વિશે મૌન તોડવા અને સંબંધિત ગેરમાન્યતા અને શરમને દૂર કરવા,મહિલાઓ અને કિશોરીઓના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે માસિક સ્ત્રાવની સ્વચ્છતા વ્યવસ્થાપનના મહત્વ વિશે જાગૃતિ કેળવવી,માસિક સ્વચ્છતા સંબંધિત વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવી.  ગુજરાતની પરિકલ્પના એવી છે કે માસિક સ્ત્રાવ સંબંધિત ગેરમાન્યતા અને શરમ એ ઇતિહાસ હશે અને ગુજરાત એક એવું રાજ્ય હશે જ્યાં દરેક મહિલા અને કિશોરીઓ માસિક સંબંધિત જરૂરી ઉત્પાદનો, શિક્ષણ અને સંબંધિત વ્યવસ્થાઓનો ઉપયોગ કરી શકશે.  રેડ ડોટ ચેલેન્જ- રેડ ડોટ ચેલેન્જ એ પુરુ...

તાપી જિલ્લા વિશે

અહીં તાપી જિલ્લા  વિશેની કેટલીક હકીકતો છે: - તાપી જિલ્લો પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજ્યમાં આવેલો છે. - તે ગુજરાતના 33 જિલ્લાઓમાંનો એક છે. - સુરત જિલ્લામાંથી અલગ થયેલા કેટલાક તાલુકાઓમાંથી 2007માં તેની રચના કરવામાં આવી હતી. - વ્યારા નગર જિલ્લાનું મુખ્ય મથક છે. - જિલ્લામાં 523 ગામો અને બે નગરપાલિકાઓ છે. - તેમાં સાત તાલુકા છે: વ્યારા, સોનગઢ, નિઝર, વાલોડ, ઉચ્છલ, ડોલવણ અને કુકરમુંડા. - તાપી જિલ્લાની વસ્તી 807,022 છે. - જિલ્લો ડાંગ અને નંદુરબાર જિલ્લાઓ સાથે પૂર્ણ વન્યજીવ અભયારણ્ય ધરાવે છે. - અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનુક્રમે વસ્તીના 1.01% અને 84.18% છે. - 2011ની વસ્તી ગણતરી સમયે, જિલ્લાની 49.09% વસ્તી ગુજરાતી, 14.53% ગામીત, 9.96% ભીલી, 8.02% વસાવા, 5.96% ચૌધરી, 2.86% હિન્દી, 2.86% મરાઠી અને 1.96% કુકણા બોલે છે. ભાષા

કુકરમુંડા તાલુકા વિશે

કુકરમુંડા તાલુકા વિશે અહીં કેટલીક વિગતો છે. - કુકરમુંડા તાલુકો ગુજરાત રાજ્યના તાપી જિલ્લામાં આવેલું એક વહીવટી મથક છે. - તે તાપી નદીના તટપ્રદેશ અને સાતપુડા પર્વતમાળાની નજીક આવેલું છે. - કુકરમુંડાનો કુલ વિસ્તાર અંદાજે 0.82 ચોરસ કિલોમીટર છે. - કુકરમુંડા અને વ્યારા વચ્ચેનું અંતર લગભગ 110 કિલોમીટર છે, અને સુરતથી લગભગ 178 કિલોમીટર છે. - કુકરમુંડા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા, તલોડા અને શાહદા તાલુકા સાથે સરહદ ધરાવે છે. - સ્વતંત્રતા સેનાની સંતોજી મહારાજનો જન્મ અહીં થયો હતો. - કુકરમુંડા 2014માં તહસીલ બન્યું જ્યારે તેને નિઝર તહસીલથી અલગ કરવામાં આવ્યું. - નંદુરબાર રેલ્વે સ્ટેશન કુકરમુંડાથી લગભગ 28 કિલોમીટર દૂર આવેલું છે, અને સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. - સુરત એરપોર્ટ કુકરમુંડા (178 કિલોમીટર) માટે સૌથી નજીકનું એરપોર્ટ છે. - રામનવમી ઉજવણી કુકરમુંડામાં વાર્ષિક ઉજવણી છે જેમાં જસવંત ચોકના રામ મંદિરમાં હનુમંતની મૂર્તિ પ્રદર્શિત કરવામાં આવે છે.

Chikhli, surakhai: ચીખલીના સુરખાઈ ધોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના ઉપક્રમે વિવિધ વિભાગના કર્મચારીઓનું સંમેલન યોજાયું.

        Chikhli, surakhai: ચીખલીના  સુરખાઈ ધોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના ઉપક્રમે વિવિધ વિભાગના કર્મચારીઓનું સંમેલન યોજાયું.  તારીખ 22-05-2 024નાં દિને સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના ઉપક્રમે વિવિધ વિભાગના નિવૃત્ત કર્મચારીઓનું ને સંમેલન સુરખાઈ ધોડિયા સમાજ ભવન તા ચીખલી, જીલ્લા નવસારી ખાતે સફળતાપૂર્વક  કરવામાં આવ્યું હતું.  જેમાં જુદા જુદા વિભાગના અઢીસો જેટલા  કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કલેકટર્સ, ક્લાસ વન ટુ અધિકારીઓ, તબીબો, એન્જિનિયર્સ, બિઝનેસમેન,વિવિધ સરકારી વિભાગો,વિવિધ બેંક, રેલવે એલ.આઇ.સી આઈ.ટી.આઈ, ઓએનજીસી,રિલાયન્સ,પોલીસ મિલિટરી  વગેરે વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એમને પ્રમાણિકતાને નિષ્ઠા માટે બિરદાવવામાં  આવ્યા હતા.  સૌએ એક સુરે સમાજની સેવાભાવી પ્રવૃત્તિઓ  જેવી કે શિક્ષણ, આરોગ્ય, ધંધા રોજગારી, વ્યસન મુક્તિ, કાનૂની સહાય, પર્યાવરણ રક્ષણ માટે સહકાર આપવાની ખાતરી આપી હતી. સાથે જ દરેક લોકોને માર્ગદર્શન માટે ઉપરોક્ત વિભાગોની હેલ્પલાઇન ઉભી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું. સૌની સમાજ પ્ર...

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

Image
Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન  રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.”  ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે.  સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી સ્...

Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ.

Image
 Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ. સુરત જિલ્લાના અબ્રામા ગામની પી.પી. સવાણી સ્કૂલ ખાતે રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં છાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૨.૦માં ટેકવાન્ડો ફાઈટમાં બે બ્રોન્ઝ મેડલ મેળવી સફળતા પ્રાપ્ત કરી હતી. છાપરા પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થિનીઓએ જિલ્લાકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કયું હતું. જે પૈકી  ધોરણ ૭ની વિદ્યાર્થિની શીતલ કુશવાહે  અંડર-૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા ) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને કરાટે માસ્ટર પિન્કીબેન હળપતિએ ઓપન એજ ગ્રૂપ (૬૩- ૬૮ કિ.ગ્રા.) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ધોરણ ૬ની વિદ્યાર્થિની દિવ્યાંશી ગુપ્તાએ અંડર- ૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા.) કેટેગરીમાં રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો.  રાજ્યકક્ષાએ શાળા તથા નવસારી જિલ્લાનું નામ રોશન કરવા બદલ  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણકુમાર અગ્રવાલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિશાલસિંહ રાઠોડ , છાપરા શાળા વ્યવસ્થાપન સમિતિ, છાપરા ગામ ત...

surat (Rander): સુરત પોલીસે ફરી માનવતા મહેકાવી

surat (Rander): સુરત પોલીસે ફરી માનવતા મહેકાવી આઈસ્ક્રીમ વેચીને રોજી રોટી કમાનાર શ્રમજીવીને રાંદેર પોલીસે અપાવી નવી સાયકલ, શ્રમિકની આંખમાં આવી ગયા હર્ષના આંસુ (સુરતમાં પોતાની સાયકલ પર આઈસ્ક્રીમ વેચીને રોજી રોટી કમાનાર ફેરિયાની સાયકલ કોઈ વાહન ચાલકે અડફેટે લઇને તોડી નાંખી હતી. ત્યારે સુરતની રાંદેર પોલીસે આ શ્રમજીવીને સાયકલ… pic.twitter.com/vwsuwqzLdJ — VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 15, 2024 આપણા તરફથી થતું માનવતાનું નાનકડું કાર્ય કોઈના જીવનમાં બહુ મોટી ભૂમિકા ભજવતું હોય છે, આ વાતને સુરતની રાંદેર પોલીસે સાર્થક કરી છે ! રસ્તા પર આઈસ્ક્રીમ વેચનાર શ્રમજીવીની સાયકલને કોઈ વાહન ચાલકે અડફેટે લઈને તોડી નાખતા, તેની રોજીરોટીના એકમાત્ર સાધન તરીકે રાંદેર પોલીસે નવી સાયકલ… pic.twitter.com/xqSkEWumox — Harsh Sanghavi (Modi ka Parivar) (@sanghaviharsh) May 15, 2024

Rajkot:ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે યોજાયેલ નેશનલ સિનિયર ચેમ્પિયનશિપમાં રોજકોટની દેવ્યાનીબા ઝાલાની સિદ્ધિ

Rajkot:ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે યોજાયેલ નેશનલ સિનિયર ચેમ્પિયનશિપમાં રોજકોટની દેવ્યાનીબા ઝાલાની સિદ્ધિ 🔹ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે યોજાયેલ નેશનલ સિનિયર ચેમ્પિયનશિપમાં રોજકોટની દેવ્યાનીબા ઝાલાની સિદ્ધિ 🔹200 મીટરની રેસ 24.14 સેકન્ડમાં પૂરી કરીને જીત્યો બ્રોન્ઝ મેડલ #ddnews pic.twitter.com/bTEIGo995i — DD News Gujarati (@DDNewsGujarati) May 15, 2024

Tapi(Vyara): શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ, વ્યારા ખાતે ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની ખો-ખો સ્પર્ધાનો શુભારંભ

Image
Tapi(Vyara): શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ, વ્યારા ખાતે ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની ખો-ખો સ્પર્ધાનો શુભારંભ આજ રોજ શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ, વ્યારા ખાતે ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની ખો-ખો સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો. ખેલાડીઓને રમતા રહી સ્વાસ્થ્ય મજબુત રાખી રાષ્ટ્રીય સ્તરે રમી ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપી. @revenuegujarat @InfoGujarat @infotapiadi pic.twitter.com/HMnucNFZrO — Collector & DM-Tapi (@CollectorTapi) May 16, 2024  Tapi (Vyara) : વ્યારા ખાતે ખેલ મહાકુંભમાં ખો-ખો સ્પર્ધાનો પ્રારંભ, ૮ જિલ્લાની ટીમે ભાગીદારી નોંધાવી.

આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.

Image
                                                          આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ. ખેરગામ અતુલ ફળિયા ખાતે રહેતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને સંગીતાબેન આહિરની પુત્રી ધૃવી આહિર ધોરણ ૧૦ માં ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમે આવી છે. શાળામાં પ્રથમ ક્રમે આવી આહિર સમાજનું અને ગામનું ગૌરવ વધાર્યું છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ ખેરગામ તાલુકાનાં પૂર્વ તાલુકા પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ અને નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ અને આહિર સમાજના આગેવાનઓએ દિકરી ધૃવીને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પિતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને માતા સંગીતાબેન સાથે દિકરી ધૃવી આહિર

GSEB SSC પરિણામ 2024 જાહેર.

Image
  GSEB SSC પરિણામ 2024: વિદ્યાર્થીઓનું ગ્રેડ વિતરણ નિયમિત શ્રેણીમાં સફળ વિદ્યાર્થીઓને આપવામાં આવેલ ગ્રેડ નીચે મુજબ છે. A-1: 23,247 વિદ્યાર્થીઓએ આ ટોપ ગ્રેડ હાંસલ કર્યો. A-2: 78,803 વિદ્યાર્થીઓ આ ઉચ્ચ પ્રદર્શનની શ્રેણીમાં આવ્યા. B-1 અને B-2: અહીં અનુક્રમે 118,710 અને 143,894 વિદ્યાર્થીઓ મૂકવામાં આવ્યા હતા. C-1 અને C-2: અનુક્રમે 134,432 અને 72,252 વિદ્યાર્થીઓ. ડી: 6,110 વિદ્યાર્થીઓ, લઘુત્તમ પાસિંગ ગ્રેડનું પ્રતિનિધિત્વ કરે છે. E-1: માત્ર 18 વિદ્યાર્થીઓએ આ ગ્રેડ મેળવ્યો, જે સુધારણા માટે નોંધપાત્ર જગ્યા દર્શાવે છે. વધુમાં, 20% ના એડજસ્ટેડ પાસિંગ ધોરણને પૂર્ણ કરનારા 398 અલગ-અલગ-વિકલાંગ વિદ્યાર્થીઓ પણ પાત્ર હતા. મુખ્ય વિષય મુજબની કામગીરી દ્વારા વિગતવાર પરિણામો - ગુજરાતી પ્રથમ ભાષા (FL): 583,718 વિદ્યાર્થીઓમાંથી 537,540 પાસ થવા સાથે 92.09% પાસ દર. - હિન્દી FL: 17,102 વિદ્યાર્થીઓમાંથી 15,904 પાસ થવા સાથે 93.52% પાસ દર હાંસલ કર્યો. - અંગ્રેજી FL: 97.42% પાસ દર સાથે ઉત્તમ; 93,940 વિદ્યાર્થીઓમાંથી 91,527 પાસ થયા છે. - સામાજિક વિજ્ઞાન: 705,370 વિદ્યાર્થીઓમાંથી 642,403 સાથે પાસ દર 91.84% હતો. -...

Loksbha General election Result 2024 all states

Image
    Loksbha  General election Result 2024 all states  Loksbha  General election Result 2024 |25 seat result, Date : 04-06-2024 click here (1) Gujarat  Constituency Name 1 Kachchh (SC)  Member of Parliament result 2024 2 Banaskantha Member of Parliament result 2024 3 Patan Member of Parliament result 2024 4 Mahesana Member of Parliament result 2024 5 Sabarkantha Member of Parliament result 2024 6 Gandhinagar  Member of Parliament result 2024 7 Ahmedabad East  Member of Parliament result 2024 8 Ahmedabad West (SC) Member of Parliament result 2024 9 Surendranagar Member of Parliament result 2024 10 Rajkot  Member of Parliament result 2024 11 Porbandar Member of Parliament result 2024 12 Jamnagar Member of Parliament result 2024 13 Junagadh Member of Parliament result 2024 14 Amreli Member of Parliament result 2024 15 Bhavnagar Member of Parliament result 2024 16 Anand Member of ...

વલસાડ : લોકસભાની ચુંટણી દરમ્યાન એક વૃદ્ધ દાદીમાએ SP Valsad Dr. Karanraj Vaghela પ્રત્યે વહાલ વરસાવ્યું.

 વલસાડ : લોકસભાની ચુંટણી દરમ્યાન એક વૃદ્ધ દાદીમાએ SP Valsad Dr. Karanraj Vaghela પ્રત્યે વહાલ વરસાવ્યું. SP Valsad interacting with a responsible old lady who seemed very eager to vote - Valsad District - Lok Sabha Election - 2024  #Phase3   #GeneralElections2024 @GujaratCeo @ECISVEEP @DeoValsad @collectorvalsad @SpokespersonECI   pic.twitter.com/Bm1D5ZZ0b7 — District Election Officer Valsad (@DeoValsad)  May 7, 2024 View this post on Instagram A post shared by Suresh Patel (@sbkhergam)

ગુજરાત બોર્ડ એચએસસી પરિણામ 2024 જાહેર.

Image
  ગુજરાત બોર્ડ એચએસસી પરિણામ 2024 જાહેર: ગુજરાત બોર્ડની પાસ ટકાવારીના વલણમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઘણો વધારો જોવા મળ્યો છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 82.45 ટકા અને સામાન્ય પ્રવાહમાં 91.93 ટકા પાસ થયા છે. 2023 માં, કુલ 4,77,392 વિદ્યાર્થીઓએ આર્ટસ એન્ડ કોમર્સની પરીક્ષા આપી હતી, જેમાં 3,49,792 સફળતાપૂર્વક પાસ થયા હતા. તે ઉપરાંત, 31 મેના રોજ HSC (સામાન્ય) પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં આર્ટસ અને કોમર્સ પ્રવાહ માટે 73.27 ટકાની એકંદર પાસ ટકાવારી દર્શાવવામાં આવી હતી. HSC સાયન્સનું પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું અને 65.58 ટકાની પાસ ટકાવારી સાથે 1,10,042 ઉમેદવારોમાંથી 72,166એ સફળતા મેળવી હતી. જેમાંથી છોકરીઓની પાસ થવાની ટકાવારી 64.66 ટકા અને છોકરાઓની 66.32 ટકા નોંધાઈ છે. વર્ષ 2022 માં, બોર્ડની પરીક્ષાઓ 2,503 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. કુલ 72.02 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 196 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો હતો. કુલ 3,303 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા છે. જો કે, અંદાજે 18,982 વિદ્યાર્થીઓ કે જેઓ પાસ થયા છે તેમાંના મોટા ભાગનાને C2 ગ્રેડ...