નવસારી જમાલપોર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાયો.

 

નવસારી જમાલપોર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાયો.

જમાલપોર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. આ દિવસની ઉજવણીમાં વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું. 

ધોરણ 1થી 8 ના બાળકોએ 50 થી વધુ કૃતિ રજૂ કરી. શાળા કક્ષાનું આ પ્રદર્શન ગામલોકો, વાલીઓ, આંગણવાડીના ભૂલકાઓ, એસએમસી સભ્યો, સી.આર.સી શ્રી દ્વારા નિહાળવામાં આવ્યું. 

આ વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ અને વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા.



Comments

Popular posts from this blog

ખેરગામ બીઆરસી ભવન ખાતે ધોરણ ૧ થી ૮ માટે શારીરિક શિક્ષણ અને ‘આનંદદાયી શનિવાર’ શિક્ષક તાલીમ યોજાઈ

ખેરગામ તોરણવેરાના ઢાકવાદકોની લોકપરંપરા રાષ્ટ્રીય મંચ પર ગુંજી ઉઠી.

વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ‘રંગોત્સવ-૨૦૨૬’નો ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો.