Gandevi (Amalsad)અમલસાડ સરી કન્યાશાળામાં પ્રજાસત્તાક દિન સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવણી.
Gandevi (Amalsad)અમલસાડ સરી કન્યાશાળામાં પ્રજાસત્તાક દિન સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવણી.
જેમાં સૌ પ્રથમ ધ્વજારોહણ શ્રીમતી જયશ્રીબેન દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.પ્રસંગોચિત ઉદબોધનમાં બાળકોને આર્શીવચનો કહ્યા હતા.યંગ ક્રિકેટર કાવ્યાનું સન્માન અને શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.દાતાશ્રી કાજલબેન સાગર અને તન્વીબેન ભાટીયા દ્વારા શાળાને 5,001/-નુ દાન પ્રાપ્ત થયું હતું. દાતાશ્રીઓનો શાળા પરિવાર વતી આચાર્યશ્રી અજુવેન્દ્ર પટેલ આભાર વ્યક્ત કરે છે.
ત્યારબાદ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.









Comments
Post a Comment