SB KHERGAM (EDU BLOGGER) work at primary school shamala faliya Khergam, Contect No - 9825167739
જાહેર ચેતવણી
ખેરગામ બ્લોગસ્પોટ અથવા khergam blogspot અથવા ખેરગામ બ્લોગર અથવા khergam blogger અથવા sb Khergam search કરતાં નીચે આપેલ નામની સાઈટ જણાય આવે તો ઓપન કરવી નહિ. movieupload4u.blogspot.com/ watch to full movie અને "sb Khergam samakrasa online" જેવાં કન્ટેન્ટવાળી (Harmful fake site) સાઈટ છે. તમારાં ધ્યાન આવી કોઈ સાઈટ જણાય તો open કરશો નહીં. ત્રાહિત વ્યક્તિએ મારા નામના કિવર્ડનો ઉપયોગ કરી અપલોડ કરવામાં આવેલ છે. તમારા મોબાઈલ અથવા લેપટોપને નુકશાન થઈ શકે છે.