75મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોને મળેલ સન્માન ટ્રોફી અને પ્રશંસાપત્રને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ પ્રસ્તુત કરાયા..
ગુજરાતને આ સિદ્ધિ અપાવવા બદલ મુખ્યમંત્રીશ્રી અને મંત્રીમંડળે માહિતી પરિવારને અભિનંદન પાઠવ્યા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના સચિવ અને માહિતી પ્રસારણ વિભાગના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, માહિતી નિયામક શ્રી ધીરજ પારેખ સહિત માહિતી કચેરીના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિતિ રહ્યા..
gujaratinformation