Khergam: મોગરાવાડી ખાતે યોજાયેલ આદિવાસી પ્રીમિયર લીગ ટુર્નામેન્ટમાં મોગરાવાડી અને ખેરગામની વચ્ચે રમાયેલ મેચમાં ખેરગામની ટીમ રનર્સ અપ.

SB KHERGAM
0

 

Khergam: મોગરાવાડી ખાતે યોજાયેલ આદિવાસી પ્રીમિયર લીગ ટુર્નામેન્ટમાં મોગરાવાડી અને ખેરગામની  વચ્ચે રમાયેલ મેચમાં ખેરગામની  ટીમ રનર્સ અપ. 

તારીખ : ૨૫-૦૧-૨૦૨૪થી તારીખ :૨૮-૦૧-૨૦૨૪ દરમ્યાન મોગરાવાડી મેદાન ખાતે યોજાયેલ આદિવાસી  પ્રીમિયર લીગ ટુર્નામેન્ટમાં  કુલ બાર ટીમોએ ભાગ લીધો હતો. જે ફાઈનલ મેચ મોગરાવાડીની શ્રીરામ ઈલેવન અને ખેરગામ લાયન ઈલેવન વચ્ચે રમાઇ હતી. જેમાં મોગરાવાડીની શ્રીરામ ઈલેવન ફાઈનલ વિજેતા બનતા ખેરગામના લાયન ઈલેવન રનર્સ અપ બનતા કેપ્ટન પ્રતિક પટેલને આયોજક તરફથી ₹૨૫,૦૦૦ રૂપિયા અને ટ્રોફી ઈનામ સ્વરૂપે  અર્પણ કરવામાં આવ્યું હતું.

      Congratulations all team members 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top