Vansda (keliya) : કેલિયા પ્રા. શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.

SB KHERGAM
0

 Vansda (keliya) : કેલિયા પ્રા. શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.

 કેલિયા પ્રાથમિક શાળાના ૭૨મા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રગતિ ગ્રૂપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પણ ડો. ભાવેશભાઇ દેશમુખના અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો. સુશ્રુષા બ્લડ બેંક નવસારીથી ડોકટરો આવ્યા હતા. સરપંચ બહેન રાધાબેન પી, ગાંવિતે બ્લડ આપી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું. આ પ્રસંગે જિ.પ્રા.શિક્ષણાધિકારી સાહેબ અગ્રવાલ અને નાયબ જિ.પ્રા.શિ. નવીનભાઇ પટેલ, ડાયટમાંથી ડો. મનીષભાઈ પટેલ, બી.આર.સી. કો. ઓર્ડિનેટર પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે નવસારી સી.આર.સી. કો.ઓર્ડિનેટર ધરમસિંહ હાજર રહ્યા હતા. DPEOએ કેક કાપી હતી અને બાળકોને જીવનમાં આગળ વધવાની શુભેચ્છાઓ આપી હતી. સંચાલન પ્રકાશભાઇએ કર્યુ હતું.









Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top