વલસાડ જિલ્લાના આઝાદીની ચળવળમાં સંકળાયેલા સ્વતંત્રતા સેનાનીઓ
વલસાડ વિસ્તાર
૦૧. બરજોરજી વિકાજી ધનભુરા - વલસાડ
૦૨. ઠાકોરભાઈ કહાનદાસ પટેલ - વલસાડ
૦૩. મોરારજી નાથુભાઈ દેસાઈ – ભાગડા
૦૪. નાથુભાઈ ગુલાબભાઈ દેસાઈ-વલસાડ
૦૫. ખંડુભાઈ કસનજી દેસાઈ - વલસાડ
૦૬. મગનભાઈ લાલભાઈ દેસાઈ- વલસાડ
૦૭. ભુલાભાઈ દેસાઈ – ભદેલી
૦૮. મોરારજીભાઈ દેસાઈ - ભદેલી
૯. ડાહ્યાભાઈ બ્રિજલાલ - વલસાડ
૧૦. ઈશ્વરભાઈ છોટુભાઈ દેસાઈ - ઊટડી
૧૧. છગનલાલ મોરારજી દેસાઈ – ઊંટડી -
૧૨. ડો. સુરજલાલ પારેખ - વલસાડ
૧૩. ડો. પરાગજી વલસાડેસર - વલસાડ
૧૪. ડો. પી.ડી. દેસાઈ – વલસાડ
૧૫. ડો. નવનીતરાય દેસાઈ – વલસાડ
૧૬. દુર્લભજી દેસાઈ – વલસાડ
૧૭. નરોત્તમદાસ હરજીવનદાસ - વલસાડ
૧૮. લાલભાઈ બિસ્કીટવાળા - વલસાડ
૧૯. જર્નાદન બાપુભાઈ દેસાઈ - વલસાડ
૨૦, ડો. મદનજીત દુર્લભજી દેસાઈ- વલસાડ
૨૧. દોલતરાય ખંડુભાઈ દેસાઈ – વલસાડ
૨૨. જેઠાલાલ જાની – વલસાડ
૨૩. મગનલાલ કહાનદાસ પટેલ - વલસાડ
૨૪. છોટુભાઈ સૈનિક - વલસાડ
૨૫. ડો. અમુલ મગનલાલ નાયક – વલસાડ
૨૬. ડો. કેશવ રતનજી પટેલ ઓવાડા
૨૭. નાથાલાલ ગીરધરલાલ પારેખ - વલસાડ
૨૮. ગુણવંતરાય મણીભાઈ દેસાઈ – અટગામ
૨૯. નગીનદાસ પારેખ – વલસાડ
૩૦. ઘનશ્યામ મગનલાલ પટેલ - વલસાડ
૩૧. નાગરદાસ નરોત્તમદાસ- વલસાડ
૩૨. ડો. મદનલાલ જેટલી – વલસાડ
૩૩. હરીભાઈ મણીભાઈ દેસાઈ - વલસાડ
૩૪. ભુપેન્દ્રભાઈ દેસાઈ - વલસાડ
૩૫. છગનભાઈ ઈ. દેસાઈ- વલસાડ
૩૬. નવનીતભાઈ પટેલ - વલસાડ
૩૭. નટરવરલાલ પટેલ- વલસાડ
૩૮. બાબુભાઈ એલ. શાહ - વલસાડ
૩૯. ભાનુભાઈ મણીભાઈ દેસાઈ - વલસાડ
૪૦. વલ્લભભાઈ મકનજી પટેલ - વલસાડ
૪૧, શાંતિલાલ મંચ્છારામ પટેલ- વલસાડ
૪૨. શિરીષભાઈ શ્રોફ- વલસાડ
૪૩. રતનજી નાથુભાઈ ઢીમર - વલસાડ
૪૪. શાંતિલાલ જીવણજી રાણા- વલસાડ
૪૫. હસમુખલાલ પારેખ - વલસાડ
૪૬. ભંગિયાભાઈ ચૌધરી - ડુંગરી
૪૭ નાથુભાઈ ગુલાબચંદ શાહ – ડુંગરી
૪૮. છગનભાઈ દેસાઈ- વલસાડ
૪૯. ૨મણ મકનજી દેસાઈ - મગોદ
૫૦. મંગુભાઈ હરિભાઈ મિથા - ખડકી ભાગડા
૫૧. નાનુભાઈ ખંડુભાઈ દેસાઈ - ભદેલી
૫૨. સુમંતરાય મણીલાલ દેસાઈ - વલસાડ
૫૩. જયંતિલાલ માણેકલાલ પારેખ - વલસાડ
૫૪. દિનુભાઈ છબીલદાસ બલસારા- વલસાડ
૫૫. પ્રતાપરાય વસનજી દેસાઈ - વલસાડ
૫૬. ધીરજલાલ ડાહ્યાભાઈ દેસાઈ - વલસાડ
૫૭. ચંદ્રકાંત દોલતરાય કાપડિયા - વલસાડ
૫૮. ગુણવંતરાય દોલયતરાય દેસાઇ - વલસાડ
૫૯. ગોપાળજી ડી. દેસાઈ - વલસાડ
૬૦. નાનાભાઈ મણીભાઈ દેસાઈ - વલસાડ
૬૧. છગનલાલ હરચંદ શાહ - વલસાડ
૬૨. જગજીવનરામ ખુશાલદાસ મિસ્રી- વલસાડ
૬૩.ગજરાબેન નાથુભાઈ દેસાઈ - વલસાડ
૬૪. કીકીબેન રણછોડજી દેસાઈ- વલસાડ
૬૫. સૂર્યલક્ષ્મી ધરમદાસ પંડિત – વલસાડ
૬૬. શાંતાબેન કોઠારી- વલસાડ
૬૭. ગુલાબબેન પારેખ - વલસાડ
પારડી અને વાપી વિસ્તાર
૦૧. ડો. ઉત્તમભાઈ મહેતા - વાપી
૦૨. જેઠાલાલ પટેલ - વાપી
૦૩. દત્તાત્રેય દહાડે - વાપી
૦૪. મગનલાલ શાહ - વાપી
૦૫. અમ્રતભાઈ નાયક - સલવાવ
૦૬. બાબુભાઈ મિસ્ત્રી – વાપી
૦૭. નારણજી વસનજી દેસાઈ - વાપી
૦૮. છગનલાલ પી. શાહ - વાપી
૦૯. ડાહ્યાભાઈ ભાવસાર - વાપી
૧૦. રતીલાલ દેસાઈ - વાપી
૧૧. નાનુભાઈ દેસાઈ – વાપી
૧૨. નારણજી કેવટ - વાપી
૧૩. પુષ્પાબેન પટેલ – વાપી
૧૪. બળવંતરાય ખંડુરાય દેસાઈ - ડુંગરા
૧૫. ભોગીલાલ પુરુષોત્તમદાસ પારેખ- ડુંગરા
૧૬. પ્રભુદાસ કલ્યાણજી પટેલ – ડુંગરા
૧૭. બાવાજી નારણજી દેસાઈ- ટુકવાડા
૧૮. સુશિલચંદ્ર જોશી - પલસાણા
૧૯. રમણભાઈ ખંડુભાઈ જોશી- પલસાણા
૨૦. નાગરજી ડાહ્યાભાઇ પટેલ - પલસાણા
૨૧. મોહનલાલ રણછોડજી નાયક - પલસાણા
૨૨. રણછોડજી નાથુભાઈ દેસાઈ - પલસાણા
૨૩. બાલુભાઈ લલ્લુભાઈ જોશી- પલસાણા
૨૪. મણીભાઈ કુંવરજી નાયક - પલસાણા
૨૫. ભગવાનજી ડાહ્યાભાઈ દેસાઈ - વટાર
૨૬. ગુલાબભાઈ નારણજી દેસાઈ – ઉમરસાડી
૨૭. ખંડુભાઈ મૉનજી નાયક - ઉમરસાડી
૨૮. ઉર્મિલાબેન બાબુભાઈ જોશી- ઉમરસાડી
૨૯. ઈન્દુકુમાર ખંડુભાઈ દેસાઈ – ઉમરસાડી
૩૦. કુ. ઈચ્છાબેન ખંડુભાઈ દેસાઈ – ઉમરસાડી
૩૧. લાલભાઈ રણછોડજી દેસાઈ - ઉમરસાડી
૩૨. ઘેલાભાઈ ગુલાબભાઈ દેસાઈ - પંડોર
૩૩. કીકુભાઈગુલાબભાઈ દેસાઈ - પંડોર
૩૪. ગોવિંદજી ભીખાજી દેસાઈ - ખડકી ડુંગરી
૩૫. જીણાભાઈ નારણજી પટેલ - વાઘછીપા
૩૬. લલ્લુભાઈ છનીયાભાઈ પટેલ - નાની તંબાડી
૩૭. ગોવિંદજી દેસાઈ - પારડી
૩૮. રમણભાઈ વીમાવાળા - પારડી
૩૯. મનુભાઈ દેસાઈ કચીગામ
૪૦, સુખદેવસિંહ બચુસિંહ ઠાકોર - સેલવાસ
૪૧. વિષ્ણુરામ નારાયણ ભટ્ટ - બગવાડા
૪૨.રમાશંકર જગન્નાથ પાઠક
બગવાડા ઉમરગામ વિસ્તાર
૦૧. કેશવરામ કારુલકર - ઉમરગામ –
૦૨. નાનાસાહેબ દેવધુકર - ઉમરગામ
૦૩. મોહનલાલ મહેતા - ઉમરગામ
૦૪. મદનચંદ મહેતા- ઉમરગામ
૦૫. ધાનુબેન ટી. સંજાણવાલા – ઉમરગામ
૦૬. લીલાવતી પુરુષોત્તમ પવાર - ઉમરગામ
૦૭. અનંત યશવંત સૂર્વે - ઉમરગામ
૦૮. રઘુનાથ હિરજી સાવે - દહેરી =
૦૯. રામચંદ્ર પટેલ – દહેરી
૧૦. મોહનલાલ પૃથ્વીરાજ શાહ - દહેરી
૧૧. ભાસ્કર મહાદેવ સાવે - દહેરી
૧૨. મનુભાઈ સુખલાલ શાહ - દહેરી
૧૩. ચિંતામણી પંચાલ - ખતલવાડા
૧૪. દયારામ પંચાયલ ખતલવાડા
૧૫. બાલકૃષ્ણ જીણાભાઈ વશી – સંજાણ
૧૬. કચરદાસ મેઘરાજજી શાહ - ફણસા
૧૭. પોખરાજ કેશરીમલ શાહ - ફણસા
૧૮. સંપતકુમાર શેઠ - ફણસા
૧૯. રામચંદ્ર હરિહર ભટ્ટ – સરીગામ
૨૦, પાનચંદ તલકચંદ શાહ - સરીગામ
૨૧. ડો. ઉત્તમ આર. કોલી - કલગામ
૨૨. માણેકજી હાવેવાલા – નારગોલ
૨૩. નવાઝબેન જમશેદજી હાવેવાલા- નારગોલ
૨૪. હિંમતસિંહ ચૌહાણ - નારગોલ
૨૫. દાદાભાઈ રુસ્તમજી પલસેટીયા - સરોન્ડા
૨૬. મીઠ્ઠલભાઈ છીપકાભાઈ પટેલ - સરોન્ડા
ધરમપુર સ્ટેટ
૦૧. ચંદ્રકાંત પંડયા - ધરમપુર
૦૨, અન્ના માલનકર - ધરમપુર
૦૩. નાનુભાઈ દેસાઈ -ધરમપુર
૦૪. નવનીતરાય શુકલ - ધરમપુર
૦૫. વ્રજલાલ શેઠ- ધરમપુર
૦૬. પ્રભાશંકર પાઠક – ધરમપુર
૦૭. અભેસિંગભાઈ - દુલસાડ
૦૮. રૂપાભાઈ ગાંવિત -
૦૯. ઈચ્છાબેન ખંડુભાઈ દેસાઈ – મોટાપોંઢા
વાંસદા સ્ટેટ
૦૧. માધુભાઈ ચૌધરી- નવતાડ
૦૨. ઉમેદરામ જી. નાયક - વાંસદા –
૦૩, મંછાભાઈ પટેલ - ભીનાર
૦૪. ભાણાભાઈ સોભનભાઈ - ઉપસળ
૦૫. બાબુભાઈ કુમાનભાઈ – ઉપસળ -
૦૬. પૂ. સદાફળદેવજી મહારાજ - દંડકવન
ડાંગ વિસ્તાર
૦૧, રામજીભાઈ પટેલ - સીલોટીમાળ =
૦૨. છોટુભાઈ નાયક - આહવા
૦૩. ઘેલુભાઈ નાયક - આહવા
૦૪. ધીરુભાઈ નાયક - આહવા
૦૫. ગાંડાભાઈ પટેલ - આહવા
૦૬. ગુણવંતભાઈ પરીખ - આહવા
૦૭. ગુલાબભાઈ ઝેડ. પટેલ - આહવા
૦૮, કનૈયાલાલ પી. શાહ - આહવા
૦૯. પૂર્ણિમાબેન પકવાસા - સાપુતારા
માહિતી સ્રોત: દમણગંગા ટાઈમ્સ કોલમ વિશેષ વાંચન (વિકાસ ઉપાધ્યાય)