ખેરગામ તાલુકાના આદિવાસી સમાજના યુવા અગ્રણી આગેવાન શ્રી આશિષ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 🌿🎉
આદિવાસી સમાજના શિક્ષિત યુવક–યુવતીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે હંમેશા તત્પર રહી માર્ગદર્શન અને પ્રેરણા આપતા આશિષ પટેલનું કાર્ય સમાજ માટે અનુસરણિય છે. તેમનું સમર્પણ અને સેવા ભાવના સતત નવી પેઢીને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જાય એવી શુભેચ્છા.
પરમાત્મા તેમને દીર્ઘાયુ, સ્વસ્થતા અને વધુ સફળતા આપે — એવી હાર્દિક કામના. 🙏


