Navsari (Jamalpor school) : જમાલપોર પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.
તારીખ :૦૭-૦૨-૨૦૨૪નાં દિને જમાલપોર પ્રાથમિક શાળાનો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો જેમાં (1) ગુમાનદેવ હનુમાનજી મંદિર (2) સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં view gallary, jungle safari, valley of flowers, Narmada dam view point અને (3) નીલકંઠેશ્વર ધામ પોઇચાનો સમાવેશ થાય છે. જેમાં શાળાના આચાર્યશ્રી ફુલચંદ ભગતાણી અને નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ સહિત શાળા પરિવાર જોડાયો હતો.