Vansda : નવસારી જિલ્લા ખેલ મહાકુંભ 2024 વાંસદા તાલુકાનું એથ્લેટીકસ રમતનું આયોજન ભીનાર હાઇસ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું.

SB KHERGAM
0

 

Vansda : નવસારી જિલ્લા ખેલ મહાકુંભ 2024 વાંસદા તાલુકાનું એથ્લેટીકસ રમતનું આયોજન ભીનાર હાઇસ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું.

 જેમાં એલ.આર. કોન્ટ્રાક્ટર વિધાલય પીપલખેડના વિધાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતુ. 1500 મી.દોડમાં પ્રથમ ભોયે જતીન સુરેશ, બરછી ફેંકમાં પ્રથમ નિબારા અરવિંદ દશુ, લંગડી ફાળમાં પ્રથમ કુંવર વૈભવ, 800 મી.દોડમાં દ્વિતીય થાપડ સોમનાથ બાપુ, 400 મી.દોડમાં દ્વિતીય ગરેલ રામનાથ, 100મી.દોડમાં દ્વિતીય ગોભાલે પ્રવીણ, ઉચી કુદમાં દ્વિતીય ભોયા ધ્રુવ, 800મી. દોડમાં દુમાળ પાયલ અને 200મી. 600મી. દોડમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરી ખેલાડીઓએ શાળાને સિદ્ધિ અપાવી હતી. 

ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ કોચ મિત્રો ક્લાવતીબેન, અજયભાઈ, વિશ્રામભાઇને મંડળના ટ્રસ્ટીઓ અને આચાર્ય શૈલેષ પટેલ અને સુપરવાઇઝર અશોકભાઈ શાળાના સ્ટાફ મિત્રોએ ખેલાડીઓના રમતના ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છા આપી હતી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top