વલસાડમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં શિક્ષક દિન ઉજવાયો

SB KHERGAM
0

 વલસાડમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં શિક્ષક દિન ઉજવાયો,

-- જિલ્લા-તાલુકા કક્ષાના ૭ શિક્ષકોનું સન્માન કરાયું 

 ---- આજનો દિવસ માત્ર તારીખ નથી પરંતુ એક ભારત, શ્રેષ્ઠ ભારત, ઉજ્જવળ ભારતના ઘડતરનો પાયાનો દિવસઃ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ
 ---- વિવિધ પરીક્ષાના ૧૫ તેજસ્વી વિદ્યાર્થી અને બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ મેળવનાર ૨૭ શાળાનું પણ સન્માન કરાયું

વલસાડમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં શિક્ષક દિન ઉજવાયો, જિલ્લા-તાલુકા કક્ષાના ૭ શિક્ષકોનું...

Posted by INFO Valsad GOV on Thursday, September 5, 2024

  વલસાડ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે કપરાડાના પેંણધા ગામના અંઘોળી પ્રાથમિક શાળાના શિક્ષિકા દર્શના પટેલનું સન્માન..

વલસાડ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે કપરાડાના પેંણધા ગામના અંઘોળી પ્રાથમિક શાળાના શિક્ષિકા દર્શના પટેલનું સન્માન.. #HappyTeachersDayGuj #CmAtTeachersDay

Posted by INFO Valsad GOV on Thursday, September 5, 2024

  વલસાડ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે વલસાડના ડુંગરીની સ્ટેશન પ્રાથમિક શાળાના શિક્ષિકા પ્રીતિબેન કે. પટેલનું સન્માન..

વલસાડ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે વલસાડના ડુંગરીની સ્ટેશન પ્રાથમિક શાળાના શિક્ષિકા પ્રીતિબેન કે. પટેલનું સન્માન.. #HappyTeachersDayGuj #CmAtTeachersDay

Posted by INFO Valsad GOV on Thursday, September 5, 2024

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top