Dang (saputara) : ડાંગનાં સાપુતારા ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા પ્રક્ટિકલ ડેમોની તાલીમ યોજાઈ.

SB KHERGAM
0

Dang (saputara) : ડાંગનાં સાપુતારા ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા પ્રક્ટિકલ ડેમોની તાલીમ યોજાઈ.

કોઈપણ દુર્ઘટના કે અકસ્માત સર્જાય ત્યારે અસરગ્રસ્ત નો જીવ બચાવવા સારું First Respondent નો રોલ બહુ મહત્વનો રહે છે. 

સાપુતારા ખાતે આવી કોઈ ઘટના ઘટે તો અલગ અલગ વિસ્તારોમાં ફેલાયેલા અમારા Security Guards અહીંના First Responder ગણાય. આથી એમને તમામ પ્રકારની First Aid અને Rescues માટેની તાલીમ આપવાના હેતુથી 1 ફેબ્રુઆરી ના રોજ નોટીફાઇડ એરિયા કચેરી સાપુતારા ખાતે DPO શ્રી ચિંતન પટેલ અને Master Trainer શ્રી ઠાકર સાહેબને ખાસ બોલાવી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ ડાંગ આહવા ના સહયોગ થી 11 થી 4 દરમિયાન પ્રેક્ટીકલ ડેમો સહિતની તાલિમ આપવામાં આવી. 

તાલીમમાં CPR કેમ આપવું? લોહી કેમ બંધ કરવું? આગ લાગવાના બનાવોમાં લોકોને સુરક્ષિત બહાર કેમ કાઢવા? ડૂબતા વ્યક્તિને કંઈ રીતે બચાવવા? અકસ્માત થયેલ હોય એવા વ્યક્તિને એમ્બ્યુલન્સ ના અવેજમાં બાઇક પર હોસ્પિટલ kai રીતે પહોચાડવા? આપઘાત કરવાનું નક્કી કરનાર વ્યક્તિના લક્ષણો અને એને ડિપ્રેશન માંથી બહાર લાવવાની પદ્ધતિ વગેરે બાબતે જબરદસ્ત તાલિમ આપવામાં આવી. 


Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top