Dharampur (Dholdungri) : ધરમપુર તાલુકાની નાની ઢોલડુંગરી ખાતે ટેનિસ ક્રિકેટ ટુર્ના. યોજાઈ.

SB KHERGAM
0

 

Dharmpur : ધરમપુર તાલુકાની નાની ઢોલડુંગરી ગામે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

નાનીઢોલ ડુંગરી ગામે ગામના યુવા મિત્રો દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામની ૧૦ ટીમોએ ભાગ લોધો હતો.

જેમાં જયજોહાર ટીમ અને જલારામ ટીમ ફાઈનલમા ટકરાતા જય જોહર ટીમ વિજેતા રહી હતી. જેને રોકડ ઈનામ અનેટ્રોફી આપવામાં આવી હતી અને જલારામ ટીમ ૧૧ રનર્સ અપ રહેતા જેને રોકડ ઇનામ અને ટ્રોફી એનાયત કરી હતી. યોજાયેલ ઈનામ વિતરણ કાર્યક્રમ અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ તેમજ ગામના પ્રથમ નાગરિક યોગેશ પટેલ,ગામના સામાજિક આગેવાન મહિન ભાઈ અને મોટી સંખ્યામાં યુવા મિત્રો હાજર રહ્યા હતા.


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top