શામળા ફળિયા આંગણવાડી ખાતે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી.
જેમાં આંગણવાડીના કાર્યકર દ્વારા દરેક બાળકને પતંગ અને ફુગ્ગા વહેચવામાં આવ્યા ત્યાર બાદ બાળકોને તલનાં અને મમરાના લાડુ વહેંચવામાં આવ્યાં હતા. નાનાં નાનાં ભૂલકાઓ રંગીન ફુગ્ગાઓને લઈને ઉત્સાહિત હતા.

આ લિંકમાં આપેલ લીસ્ટ સિવાયની કોઈ પણ સાઈટ મારા દ્વારા બનાવવામાં આવેલ નથી. SB KHERGAM BLOGGER
SB KHERGAM
SB KHERGAM
SB KHERGAM
SB KHERGAM
SB KHERGAM