જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા અંગે દક્ષિણ ઝોનના ધરણાં કાર્યક્રમ સુરતના કામરેજ મુકામે યોજાયો.

SB KHERGAM
0

 

જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા અંગે દક્ષિણ ઝોનના ધરણાં  કાર્યક્રમ સુરતના કામરેજ મુકામે યોજાયો.

જૂની પેન્શન યોજના મૂદે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચા (દક્ષિણ ઝોન)નાં નેજા હેઠળ  ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તથા ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી મહામંડળનાં સંયુક્ત ઉપક્રમે 'રીલે હંગર સ્ટ્રાઈક' કાર્યક્રમ દાદા ભગવાન મંદિર ખાતે યોજાયો હતો. 

જેમાં દક્ષિણ ઝોનનાં સુરત, ભરૂચ,તાપી, નર્મદા, નવસારી, ડાંગ,વલસાડના   જિલ્લાઓમાંથી ખૂબજ મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનો સહિત અન્ય કર્મચારી મિત્રો ઉમટી પડ્યા હતાં.  

જેમાં નવસારી જિલ્લાનાં દરેક તાલુકામાંથી સંઘના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા.

ગણદેવી તાલુકાના શિક્ષકો

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી સતીશ પટેલ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાનો ટેકો પણ છે. જેમાં તલાટી, આરોગ્ય કર્મચારી સહિત ઘણા કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. 


ખેરગામ તાલુકાના શિક્ષકો 
             વાંસદા તાલુકાના શિક્ષકો 



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top