પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી.

SB KHERGAM
0

 


પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી.

તારીખ :૧૩-૦૧-૨ ૦૨૪નાં દિને પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકો અને શિક્ષકો સાથે મળીને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. તમામ બાળકોને તલનાં લાડુ દ્વારા મોં મીઠુ કરવામાં આવ્યું હતું. સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લે અને બાળકોમાં ખેલદિલી અને સંઘભાવના ગુણ વિકસિત થાય એ ઉદ્દેશ્ય સહ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પતંગ મહોત્સવમાં બાળકો અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઈ ઉજવણી કરી હતી.



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top