ઓલપાડની સરસ શાળાનાં શિક્ષક અજય પટેલ ગોળા ફેંકમા રાજ્યમાં પ્રથમ મેળવી શિક્ષણ જગતને ગૌરવ અપાવ્યું.

SB KHERGAM
0

  

ઓલપાડની સરસ શાળાનાં શિક્ષક અજય પટેલ ગોળા ફેંકમા રાજ્યમાં પ્રથમ મેળવી શિક્ષણ જગતને ગૌરવ અપાવ્યું.

ઓલપાડ તાલુકાના વિસ્તારની સરસ પ્રાથમિક શાળાના અશ્વિ શિક્ષક અજય પટેલે અબિલ ભારતીય મુલ્કી સેવા એથોટિક્સની પુરૂષ વિભાગની ગોળા ફેંક ઓપન વિજયી થઈ રાજ્યકક્ષાએ ડંકો વગાડી શિક્ષણ જગતનું નામ રોશન કરતા તેઓ અભિનંદનને પાત્ર બન્યા છે. 

અખિલ ભારતીય મુલ્કી સેવા એથ્લેટિક્સ પસંદગી સ્પર્ધા 2023-24 અંતર્ગત રાજ્ય કક્ષાની રમતગમત સ્પર્ધાઓ સ્પોર્ટ ઓથોરિટી બોર્ડ ગુજરાત નડિયાદ ખાતે યોજવામાં આવી હતી. જેમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી ગોળા ફેંક સ્પર્ધાનાં ઓપન પુરૂષ વિભાગમાં સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની સરસ પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે કરજ બજાવતાં અજય લક્ષ્મણભાઈ પટેલે ભાગ લેતા તેઓ રાજ્ય‌ કક્ષાએ અવ્વલ સ્થાન પ્રાપ્ત કરી રમતગમત ક્ષેત્રે ઓલપાડ તાલુકા સહિત સમગ્ર સુરત જિલ્લાનું નામ રોશન કર્યું છે. 

તાલુકા તથા જિલ્લા કક્ષાએ અનેકવિધ સિદ્ધિઓનો ભૂતકાળ ધરાવતાં આ યુવા શિક્ષક અજય પટેલની ઝળહળતી ઉપલબ્ધિને ઓલપાડ તા.પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ બળદેવ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ બી.ખાર સી. પટેલ, સી.આર.સી હર્ષદ ચૌહાણ શાળા પરિવાર તથા સમાત સરસ ગ્રામજનોએ વધાવી તેમને અભિનંદન

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top