ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે નિઃશુલ્ક આંખની તપાસ તથા મફ્ત ચશ્માનું વિતરણ કેમ્પ યોજાયો.

SB KHERGAM
0

ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે નિઃશુલ્ક આંખની તપાસ તથા મફ્ત ચશ્માનું વિતરણ કેમ્પ યોજાયો.

 તારીખ : ૦૫-૧૨-૨૦૨૩ના દિને ખેરગામ તાલુકાના તોરણવેરા ગ્રામ પંચાયત  નેજા હેઠળ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુર દ્વારા નિઃશુલ્ક આંખની તપાસ તથા મફ્ત ચશ્માનું વિતરણ માટે કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં 166 લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાં 144 વ્યક્તિઓને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા. જેથી આવનારા સમયમાં અવાર નવાર આવા કેમ્પ રાખી વિવિધ પ્રકારની લાભો મળી રહે એ હેતુથી ગ્રામ પંચાયત તોરણવેરા તત્પર રહશે. તોરણવેરા ગામના સરપંચશ્રી સુનીલભાઈ દભાડિયાએ  આ કાર્યક્રમમાં સાથ સહકાર આપનાર તમામ  નામી-અનામીઓનો  ❤️ થી આભાર વ્યક્ત કર્યો હતો.


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top