ખેરગામ દાદરી ફળિયા ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

SB KHERGAM
0

 

    Winner team 'Yashvi eleven'

ખેરગામ દાદરી ફળિયા ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

જેમાં કુલ છ ટીમોએ ભાગ લીધો હતો. ટીમના ખેલાડઓની પસંદગી ઓકશન પદ્ધતિથી કરવામાં આવી હતી. જેમાં Johar11, Cobra1,Yashvi11,Kanaya 11,Raising Titans, અને Bajrang 11 ટીમો સામેલ હતી.

જે ફાઈનલ મેચમાં Yashvi -11  ટીમનો વિજય થયો હતો. તેમને આયોજકો તરફથી ક્રિકેટ કપની સાથે ₹ ૨૫૦૦૦ રોકડ રકમ અને વિવિધ ઉપહાર પણ આપવામાં આવ્યા હતા.

              'Pratik Patel' Yashvi eleven team


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top