તારીખ ૨ અને ૩ ડિસેમ્બર ૨૦૨૩નાં રોજ શ્રી ધોડિયા સમાજ જીવનસાથી પસંદગી મેળો શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ, સમાજભવન, સુરખાઇ ખાતે યોજાશે.

SB KHERGAM
0

 

તારીખ ૨ અને ૩ ડિસેમ્બર ૨૦૨૩નાં રોજ શ્રી ધોડિયા સમાજ જીવનસાથી પસંદગી મેળો શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ, સમાજભવન, સુરખાઇ ખાતે યોજાશે.

શ્રી ધોડિયા સમાજ જીવનસાથી પસંદગી મંચનો પાંચમા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન તા.૨ અને ૩/૧૨/૨૦૨૩(શનિવાર અને રવિવાર)ના રોજ શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ, સમાજભવન, સુરખાઇ ખાતે કરવામાં આવેલ છે, 

આ પસંદગી મેળામાં આપને અનુકુળ જીવનસાથી મળી રહે તે માટે આપના આ પસંદગીમેળામાં આગમન અંગે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

આ મંચ દ્વારા આ વખતે પસંદગી પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓને હળવી કરવા માટે બે દિવસો નક્કી કરવામાં આવ્યા છે. તેમાં તા.૨/૧૨/૨૦૨૩ના રોજ માત્ર વિધવા, વિધુર, છૂટાછેડાવાળા અથવા તો જેઓ અપરિણીત છે અને આ કેટેગરી (વિધવા, વિધુર, છૂટાછેડા) માંથી કોઈ પાત્રનો સ્વીકાર કરવા માગતા હોય તેવા ઉમેદવારોએ તા.૨/૧૨/૨૦૨૩ના રોજ ભાગ લેવો. (આ પસંદગી મેળામાં કોઈ ફી રાખવામાં આવેલ નથી) 

જયારે તા.૩/૧૨/૨૦૨૩ના રોજ અપરિણીત ઉમેદવારો આ પસંદગી મેળામાં ઉપસ્થિત રહેશે જેના માટે પસંદગી મેળાના સંચાલન માટે થતા ખર્ચને પહોંચી વળવા માટે ૨.૫૦૦/- ફી રાખવામાં આવેલ છે જે તા.૩/૧૨/૨૦૨૩ના પસંદગી મેળા માટે ફરજિયાત છે. ફી સ્થળ ઉપર અને ઓનલાઇન પણ ભરી શકાશે (thakorbhaipatel@uboi) જેનો સ્ક્રીનશોટ અત્રે મોકલી આપવાનો રહેશે. અગાઉ ફી ભરેલ હશે તેમણે પણ પસંદગી મેળા માટે ફી ભરવાની રહેશે અને કોઈ વિધવા, વિધુર કે છૂટાછેડાવાળા ઉમેદવાર તા.૩/૧૨/૨૦૨૩ના પસંદગી મેળામાં ઉપસ્થિત રહેવા માગતા હોય તો તેમણે પણ ફી ભરવાની રહેશે. (અપરિણિત ઉમેદવારોએ https://zfrmzinzo/zvlasozQyGZoOYS લિંક ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.)

જે ઉમેદવારો દ્વારા અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલ છે તેમણે પુનઃ રજીસ્ટ્રેશન કરાવવાની જરૂરિયાત નથી પણ વિધવા,વિધુર, છુટાછેડા થયેલ ઉમેદવારો માટે અલગથી નોંધણી કરાવવાની રહેતી હોય તેમણે અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલ શહે તો પણ વિધવા,વિધુર, છૂટાછેડાવાળી કેટેગરીમાં નવેસરથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

 

વધુ વિગતો માટે  નીચે જણાવેલ હોદ્દેદારોનો કરવોઃ


અશોકભાઇ સી.પટેલ, 99240 99601 95101 01325 

ઠાકોરભાઇ જે પટેલ, 99784 06399, 9427050994

રવિન્દ્રભાઇ બી પટેલ, 94285 19321, 92656 04242

મહેશભાઇ પટેલ, 91578 06829

નારણભાઇ ડી પટેલ. 98259 5061

સુનિલભાઇ પટેલ, 94273 11369

જિમિલ પટેલ, 99253 29995, 83202 00476

મનહરભાઇ જે પટેલ. 98249 17874, 94277 07076

લાલજીભાઇ કે પટેલ. 70967 17218

ગજેન્દ્રભાઇ પટેલ, 81413 97701

નરેન્દ્રભાઇ પટેલ, 99259 95742, 96384 35572

નરેશભાઇ મહેતા. 98797 75645

કેતનભાઇ પટેલ, 97253 09226

ઠાકોરભાઇ પટેલ, મુંબઇ, 92213 18822, 8169450699

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top