Vansda|jooj Dam: ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ સહિત અગ્રણી આગેવાનોએ વાંસદા તાલુકામાં આવેલ જૂજ ડેમ ઓવરફ્લો થતા જિલ્લાના આગેવાનો સાથે ડેમ ખાતે પહોંચી, કુમકુમ-અક્ષત સાથે વરુણ દેવના આશિષ અને નવા નીરના વધામણા કર્યા.

SB KHERGAM
0

આજરોજ વાંસદા તાલુકામાં આવેલ જૂજ ડેમ ઓવરફ્લો થતા જિલ્લાના આગેવાનો સાથે ડેમ ખાતે પહોંચી, કુમકુમ-અક્ષત સાથે વરુણ દેવના આશિષ અને નવા નીરના વધામણા કર્યા તથા ઉપસ્થિત સૌને હાર્દિક અભિનંદન સાથે આ વર્ષ ખેતી તેમજ સૌના જીવનમાં સમૃદ્ધિ લાવે એવી હાર્દિક શુભકામનાઓ પાઠવી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top