Gandhinagar : રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓની દ્વિતીય સત્રાંત પરીક્ષા તા. ૦૪/૦૪/૨૦૨૪ થી ૨૩/૦૪/૨૦૨૪ દરમિયાન યોજાશે.

SB KHERGAM
0

 

રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓની  દ્વિતીય સત્રાંત પરીક્ષા તા. ૦૪/૦૪/૨૦૨૪ થી ૨૩/૦૪/૨૦૨૪ દરમિયાન યોજાશે.

તારીખ : ૦૧-૦૨-૨૦૨૪નાં  પરિપત્ર સંદર્ભઃ (૧) શિક્ષણવિભાગના સુધારા ઠરાવક્રમાંક: બમશ/૧૧૨૦/૧૪૨/છ તા.૦૯/૦૯/૨૦૨૨,

(૨) શિક્ષણવિભાગ પરિપત્ર ક્રમાંક: પીઆરઈ/૧૧૨૦૨૩/સી.ફા.-૦૧/ક તા.૨૩/૦૨/૨૩,

(૩) જીસીઈઆરટી/અભ્યાસક્રમ/૨૦૨૩/૬૫૬૨-૬૬૬૭ તા. ૦૭/૦૩/૨૦૨૩

(૪) તા.૨૨/૦૬/૨૦૨૩ની (પ્રાથમિક સંઘોના સભ્યો સાથે કરેલ) બેઠકની મિનિટ્સ

(૫) તા.૦૧/૦૭/૨૦૨૩ ની સિંગલ નોંધ પર સરકારશ્રીના મળેલ આદેશાનુસાર રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના મૂલ્યાંકન સબબ દ્વિતીય સત્રાંત પરીક્ષા તા. ૦૪/૦૪/૨૦૨૪ થી ૨૩/૦૪/૨૦૨૪ દરમિયાન યોજવાની રહેશે. સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા રહે તે માટેનું સમાન સમયપત્રક આ સાથે (પરિશિષ્ટ- અ) સામેલ છે. સદર પરીક્ષા માટે નીચેની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે અને તે મુજબ સંબંધિત જિલ્લા/કોર્પોરેશન/નગરપાલિકા શિક્ષણ સમિતિઓ દ્વારા કામગીરી થાય તે સુનિશ્ચિત કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે.



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top