Dang: પ્રવાસીઓને મનોરંજન માટેની સાપુતારા ખાતે ચાલતી બે Trackless Joy Train નું Observation કરી રહેલ નોટીફાઇડ એરિયા નાયબ કલેકટર અને ચીફ ઓફિસર ડૉ. ચિંતન વૈશ્નવ.
નીચેના કાગળો Renew માટે માંગવામાં આવેલ છે.
1. ડ્રાઇવરો ના લાયસન્સ
2. એન્જિન તથા ડબ્બાનું ફિટનેસ સર્ટિફિકેટ.
3. R.C.Book
4. PUC
5. પોલીસ NOC
6. RTO NOC
7. ડ્રાઈવર તથા પેસેન્જર વિમો
નિશ્ચિત રૂટ, નિશ્ચિત ઝડપ અને નિશ્ચિત ભાડું નક્કી કરવું, નાનું Fire Extingusar સાથે હોવું ફરજિયાત, દર મહિને Inspection Report તથા ટાયરોની ગુણવત્તા ચકાસણી, પેસેન્જર ની ક્ષમતા નક્કી કરવી વગેરે મુદ્દાઓ ઉપરાંત વધારાના ક્યા કયા કાગળો/ શું આપના મતે માંગવા જોઈએ ???