આઇ ખેડૂત પોર્ટલ પર “ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના માટે ઓનલાઇન અરજીઓ માટે આગામી તા. ૨૦/૧૨/૨૦૨૩ થી આઈ- ખેડૂત પોર્ટલ શરૂ.

SB KHERGAM
0


આઇ ખેડૂત પોર્ટલ પર “ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના માટે ઓનલાઇન અરજીઓ માટે આગામી તા. ૨૯/૧૨/૨૦૨૩ થી આઈ- ખેડૂત પોર્ટલ શરૂ.


I kjedut portal રાજ્યના ખેડૂતોને ખેતી વાડી ખાતાના "ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના માટે અરજીઓ મેળવવા/ આઈ ખેડૂત પોર્ટલ તારીખ ૨૯/૧૨/૨૦૨૩ના રોજ સવારે 10.30 કલાકથી તારીખ ૨૮-૦૧-૨૦૨૪ સુધી ખેડુતો દ્વારા ખોનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. વધુમાં આ આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના નાણાંકીય લક્ષ્યાંકની ૧૧૦%  મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઈ રાજયના ખેડૂતોએ - ખેડુતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના" માં લાભ મેળવવા માંગતા હોય તેમણે અરજી વખતે ૮-અ આધાર કાર્ડની નકલ અને બેન્ક પાસ બુકની નકલ રાખવાની રહેશે અને ઓનલાઇન અરજી કરી. અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે.

 Official website: I khedut portal 

સંયુક્ત ખેતી નિયામક,  ગુજરત રાજ્ય ગાંધીનગર

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top