વલસાડ જિલ્લાની દરેક મહિલાઓને વોકેથોન એટલે કે પાંચ કિલોમીટર ચાલવા માટેનાં વોકેથોનમાં આવવા આમંત્રણ.

SB KHERGAM
0

 

@trrayaamfoundation 

31 ડિસેમ્બર, 2023 ના રોજ સવારે રમણીય તિથલ બીચ પર અમે વલસાડ જિલ્લાની દરેક મહિલાઓને વોકેથોન એટલે કે પાંચ કિલોમીટર ચાલવા માટેનાં વોકેથોનમાં આવવા આમંત્રિત કરવામાં આવે છે.

આ વોકેથોન  ફક્ત મહિલાઓ માટે જ છે જેમાં 10 વર્ષથી લઈ 99 વર્ષ સુધી કોઈ પણ મહિલાઓ ભાગ લઈ શકે છે. આ કાર્યક્રમમાં આવનાર દરેક મહિલાઓનું ફ્રી રજીસ્ટ્રેશન છે તથા દરેક મહિલાઓને ટી-શર્ટ, સ્ટીલની પાણીની બોટલ, કોટન બેગ, રજીસ્ટ્રેશન બીબ તથા નાશ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.  

આ વોકેથોનનો મુખ્ય હેતુ મહિલાઓના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાનો છે.

"મારું સ્વાસ્થ્ય પર્યાવરણ અને શિક્ષા મારી જવાબદારી”


રેજીસ્ટ્રેશન કરવા માટે લિંક પર ક્લિક કરો👇

https://forms.gle/b6qyyoYzoegWxMck6

Post credit: valsad vasi

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top