ખેરગામ તાલુકા વિકાસ અધિકારી તરીકે જીગરભાઈ પ્રજાપતિએ હવાલો સંભાળ્યો.

SB KHERGAM
0

 ખેરગામ તાલુકા વિકાસ અધિકારી તરીકે જીગરભાઈ પ્રજાપતિએ હવાલો સંભાળ્યો.

ગત સાતમી ઓક્ટોબરે ખેરગામ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી વિમલ પટેલને બઢતી સાથે બદલી થતાં ખેરગામની ખાલી ૫ડેલી જગ્યાએ જિલ્લા પંચાયત નવસારીના ચીટનીશ જીગરભાઈ પ્રવીણભાઈ પ્રજાપતિ ભરૂચના વતનીને વધારાનો હવાલો સોંપતાં તા.૧૬/૧૦/૨૦૨૩નાં દિને કાર્યભાર સંભાળ્યો.

જીગરભાઈએ બંને કચેરી સંભાળવાની હોય સોમ અને ગુરુ  ખેરગામ તાલુકા પંચાયત કચેરીએ હાજર રહેશે.



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top