Khergam (Nadagdhari) :સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા ”સ્વામી વિવેકાનંદ વન“ અંતર્ગત ખેરગામ તાલુકા નડગધરી ગામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
મનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પર્યાવરણ સંરક્ષણ માટે રાષ્ટ્રને આપેલ "#एक_पेड़_मॉं_के_नाम " મંત્રને અનુસરીને આજે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા ”સ્વામી વિવેકાનંદ વન“ અંતર્ગત ખેરગામ તાલુકા નડગધરી ગામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ પ્રસંગે સરપંચ એસોસિએશન પ્રમુખ શ્રી મનોજભાઈ પટેલ અને યુવા બોર્ડ સંયોજક નીહાલભાઈ ગાંવિત, આતિશભાઇ પટેલ, પ્રકાશભાઈ પટેલ તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા.