Khergam (Dhamdhuma) :સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા "સ્વામી વિવેકાનંદ વન" અંતર્ગત ખેરગામ તાલુકા ધામધુમા ગામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

SB KHERGAM
1 minute read
0

Khergam (Dhamdhuma) :સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા  "સ્વામી વિવેકાનંદ વન" અંતર્ગત ખેરગામ તાલુકા ધામધુમા ગામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.  

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પર્યાવરણ સંરક્ષણ માટે રાષ્ટ્રને આપેલ "#एक_पेड़_मॉं_के_नाम " મંત્રને અનુસરીને આજે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા    ”સ્વામી વિવેકાનંદ વન“ અંતર્ગત ખેરગામ તાલુકા ધામધુમા ગામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.  

આ કાર્યક્રમ પ્રસંગે ગામના સરપંચશ્રી રતિલાલ પટેલ, ભાજપ યુવા મોરચા પ્રમુખ શ્રી ચેતનભાઈ પટેલ, જીતુભાઈ પટેલ, મુકુંદભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ, ગામના આગેવાનો અને યુવાઓ, યુવા બોર્ડ સંયોજક નિહાલભાઈ ગાંવિત, આતિશભાઇ પટેલ હાજર રહ્યા હતા.







માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi જી પર્યાવરણ સંરક્ષણ માટે રાષ્ટ્રને આપેલ "#एक_पेड़_मॉं_के_नाम " મંત્રને અનુસરીને આજે...

Posted by Aatish Patel on Wednesday, July 10, 2024

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top