Tapi :તાપી જિલ્લામાં શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪ની ઉજવણી.
તાપી જિલ્લામાં શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે નિઝર તાલુકાની પ્રાથમિક શાળા હિંગાણી અને પ્રાથમિક શાળા ગુજ્જરપુર ખાતે ચિત્ર સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા,નિબધ સ્પર્ધા યોજાઇ હતી,. બાળકો દ્વારા આપત્તિ વ્યવ્સ્થાનની ઘટના દર્શાવતા ચિત્રો, નિબંધ અને વકૃત્વ રજુ કરવામાં આવ્યું હતું. બાળકોએ ઉત્સાહ પુર્વક સમગ્ર પ્રવૃતિઓમાં ભાગ લિધો હતો.આ ઉપરાંત શિક્ષકો દ્વારા બાળકોને આપત્તિ વ્યવસ્થાન અંગે માહિતી પુરી પાડવામાં આવી હતી.
માહિતી બ્યુરો તાપી તા.૦૨-૦૨-૨૦૨૪