રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શ્રી મોહમ્મદ શમીને ક્રિકેટમાં તેમની સિદ્ધિઓ માટે અર્જુન એવોર્ડ, 2023 એનાયત કર્યો.

SB KHERGAM
0

 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શ્રી મોહમ્મદ શમીને ક્રિકેટમાં તેમની સિદ્ધિઓ માટે અર્જુન એવોર્ડ, 2023 એનાયત કર્યો. તેમની સિદ્ધિઓ છે:

રાષ્ટ્રીય રમત પુરસ્કાર સમારોહ આજે સવારે 11:00 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે શરૂ થયો હતો. અહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્રિકેટર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડ આપ્યો. નોંધનીય છે કે 33 વર્ષના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ODI વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભલે તેને પ્રથમ ચાર મેચ રમી ન હતી, તેમ છતાં તે 24 વિકેટ સાથે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો હતો. 

મોહમ્મદ શમીને વર્લ્ડ કપ 2023માં પ્રથમ ચાર મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થતાં શમીનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો જે બાદ તેને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી.

● 2023માં ભારતમાં આયોજિત ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં રનર અપ (પુરુષોની ટીમ).

● 2023 માં લંડન, યુનાઇટેડ કિંગડમમાં આયોજિત ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રનર અપ (પુરુષોની ટીમ).

● ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર.

અર્જુન એવોર્ડ વિજેતાઓનું લિસ્ટ

List of Arjuna Award winners - Cricket (Male)

Salim Durani (1961)

MAK Pataudi (1964)

Vijay Manjrekar (1965)

Chandu Borde (1966)

Ajit Wadekar (1967)

EAS Prasanna (1968)

Bishan Singh Bedi (1969)

Dilip Sardesai (1970)

S Venkataraghavan (1971)

BS Chandrashekhar (1972)

Eknath Solkar (1972)

Sunil Gavaskar (1975)

GR Viswanath (1977)

Kapil Dev (1979)

Chetan Chauhan (1980)

Syed Kirmani (1980)

BEK Dilip Vengsarkar (1981) 

Mohinder Amarnath (1982)

Ravi Shastri (1984)

M Azharuddin (1986)

Madan Lal (1989)

Kiran More (1993)

Manoj Prabhakar (1993)

Sachin Tendulkar (1994)

Anil Kumble (1995)

Javagal Srinath (1996)

Sourav Ganguly (1997)

Ajay Jadeja (1997)

Rahul Dravid (1998)

Nayan Mongia (1998)

Venkatesh Prasad (2000)

VVS Laxman (2001)

Virender Sehwag (2002)

Harbhajan Singh (2003)

Gautam Gambhir (2009)

Zaheer Khan (2011)

Yuvraj Singh (2012)

Virat Kohli (2013)

R Ashwin (2014)

Rohit Sharma (2015)

Ajinkya Rahane (2016)

Cheteshwar Pujara (2017)

Ravindra Jadeja (2019)

Ishant Sharma (2020)

Shikhar Dhawan (2021)

Mohammad Shami (2023)



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top