Dharampur: શ્રી સ્વામિનારાયણ સ્કૂલ રામવાડી માં 10 વર્ષ તેની ભવ્યતા પૂર્વક ઉજવણી કરવામાં આવી.

SB KHERGAM
0


 શ્રી સ્વામિનારાયણ સ્કૂલ રામવાડી માં  10 વર્ષ તેની ભવ્યતા પૂર્વક ઉજવણી કરવામાં આવી.

ધરમપુરના રામવાડી વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ સ્કૂલ, શાંતાબા આર પરમાર,આર.એ. પરમાર, નીલકંઠ હાઇસ્કુલ, શ્રીસ્વામિનારાયણ ઇંગલિશ મીડિયમ સ્કૂલ, દ્વારા તારીખ 18 અને 19 તારીખે ભવ્ય *સ્પોર્ટસ ડે* આયોજન કરવામાં આવેલ જેવા પ્રથમ દિવસે ડૉ. શ્રી હેમંતભાઈ પટેલ  (સાઈનાથ હોસ્પિટલ) ના હાથે પરેડ અને ઓપનિંગ સેરેમની કરી બાળકને વિજેતાઓ વિદ્યાર્થીઓને સીલ્ડ ઈનામ વિતરણ કરવામાં આવ્યા. અને તારીખ 19 તારીખના રોજ  ઉદ્ઘાટન શ્રી ધરમપુરના વિસ્તારના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ ના વરદ હસ્તે તેમજ ડો.વિક્રમસિંહ આર પરમાર અપેક્ષાબેન વગેરે મહેમાનો દ્વારા સ્પોર્ટ ડે માં પરેડ સાથે શુભ શરૂઆત કરવામાં આવી. 

બાળમંદિર અને અન્ય ધોરણના બાળકો એ ભવ્ય પ્રોગ્રામો આપ્યા હતા અને ત્યાર પછી આઠ ટ્રેક દ્વારા બાળકોની સ્પર્ધા શરૂ થઈ હતી. અને તે વિજેતા વિદ્યાર્થીઓ હતા તેઓને ધારાસભ્ય શ્રી દ્વારા તેમજ ડોક્ટર વિક્રમસિંહ પરમારના હસ્તે બાળકોને શિલ્ડ ઇનામ એનાયઉંત કરવામાં આવેલા હતા, ધારાસભ્ય શ્રી એ રામસિંહ બાપુ સાથેના સભારણાં સાથે સંસ્થાના મેનેજમેન્ટ ટ્રસ્ટી સ્વામી હરિવલ્લભદાસજી ટીચર અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.અને આ શાળા ધરમપુર નો નજરાણા સમાન રહી ભારતીય સંસ્કૃતિનો ઉજાગર કરી. આ સ્કૂલના દરેક ટીચરોને અભિનંદન પાઠવ્યા હતા.તેમજ ડોકટર વિક્રમસિંહ પરમાર આ જગ્યાએ સ્કૂલ માટે આપી હતી. તેઓ આનંદ વ્યક્ત કરી રહ્યા હતા.આ મારી શાળા છે.સંપૂર્ણ પ્રોગ્રામનું સંચાલન શાળા આચાર્ય વિદિશાબેન, રક્ષાબેન અને યોગેશ સર એ કરી પ્રોગ્રામ ની દિપાવ્યું હતો મેનેજિંગ ટ્રસ્ટી સ્વામીજી એ બધાનો આભાર વ્યક્ત કર્યો હતો.


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top