પોમાપાળ પ્રાથમિક શાળા ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ.

SB KHERGAM
0

 

પોમાપાળ પ્રાથમિક શાળા ખાતે  રંગોળી સ્પર્ધા  યોજાઈ.

પોમાપાળ પ્રાથમિક શાળાનાં આચાર્યશ્રી વાસંતીબેન પટેલનાં  માર્ગદર્શન હેઠળ રંગોળી સ્પર્ધા યોજાઈ હતી.

જેમાં  બાલવાટિકાનાં અને ૨ થી ૫નાં બાળકોએ ભાગ લીધો હતો. નાનાં ભૂલકાંઓ તેમની ઉંમરની સમજ  પ્રમાણે  રંગોળી સજાવી હતી. જેમાં ભાગ લીધેલ તમામ બાળકોને પ્રથમ ચાર ક્રમાંક આપવામાં આવ્યા હતા.  શાળાના આચાર્યા વાસંતીબેન પટેલ તથા શાળા પરિવારે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top