રંગપુર શાળાના પ્રોજેક્ટની રાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી.
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ 2023નું આયોજન અમદાવાદ સાયન્સ સિટી ખાતે થયું.
જેમાં રંગપુર શાળાએ પોતાના 2 પ્રોજેક્ટ રજૂ કર્યા હતા.જેમાં શાળાના વિદ્યાર્થી નક્ષ નરેશભાઈ કળસરિયાનો પ્રોજેક્ટ નેશનલ કક્ષા માટે પસંદ થયો છે.