નવસારી કલામહાકુંભનો પ્રારંભ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈના અધ્યક્ષતામાં કરાયો.

SB KHERGAM
0

નવસારી કલામહાકુંભનો પ્રારંભ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈના અધ્યક્ષતામાં કરાયો.

રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર, કમિશ્નરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર તેમજ નવસારી જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા કલા મહાકુંભ-૨૦૨૩નું આયોજન કરવામાં આવેલ છે. 

આ સ્પર્ધા અન્વયે આજરોજ નવસારીના એરુ સ્થિત શ્રી સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધાઓનો પ્રારંભ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈએ ઉપસ્થિત કલાકારોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાંથી કુલ-૧૨૦૦ કલાકારોઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top