સેલવાસ ખાતે ડીસીઝન ન્યૂઝ ચેનલનું નવું સાહસ.

SB KHERGAM
0

 

સેલવાસ ખાતે ડીસીઝન ન્યૂઝ ચેનલનું નવું સાહસ.

તા.01/12/2023 ના રોજ સિલવાસા સર્કિટ હાઉસ કૉન્ફરન્સ હોલ ખાતે ડીસીઝન ન્યૂઝના સેલવાસ ખાતેના  ઓપનનિંગમાં વાંસદાના માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને મોહનકાઉચાળી સરપંચશ્રી દેવું મોકાસી સહ ઉપસ્થિત રહી નવા સાહસ બદલ ડીસીઝન ન્યૂઝ ચેનલના ઓનર ડૉ.અવિનાશ પટેલ, બ્રિજેશ ભૂષારા અને તેમની સમગ્ર ટીમને  અન્યાય સામે તાકાતથી અવાજ ઉઠાવી ઉત્તરોતર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી.

 ધરમપુર તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશભાઈ પટેલ સહિતમોટી સંખ્યામાં આદિવાસી સમાજના અગ્રણીઓ અને હિતેચ્છુઓ ઉપસ્થિત રહ્યા હતા.


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top