વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળા તાલુકાની 'બેસ્ટ ઇકો શાળાથી' સન્માનિત.

SB KHERGAM
0

 

વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળા તાલુકાની 'બેસ્ટ ઇકો શાળાથી' સન્માનિત.

તારીખ 18મી ઓક્ટોબર 2023ના દિવસે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી દ્વારા યોજાયેલ ઇટાળવા ડાયટ ખાતે ઇનોવેશન ફેસ્ટિવલમાં  રંગપુર પ્રાથમિક શાળાને વાંસદા તાલુકાની બેસ્ટ ઇકો શાળા તરીકે નવસારી DEO  ડૉ. રાજશ્રી મેડમ દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે શાળાના તમામ વિદ્યાર્થી શિક્ષકો પટાવાળા અને ઇકો ક્લબના સભ્યોએ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે શાળાને હરિયાળી અને ક્લીન શાળા બનાવવા માટેના પ્રયત્નો કર્યા છે અને આ સન્માનના હકદાર બન્યા છે. ત્યારે  શાળાનાં આચાર્ય દ્વારા શાળા પરિવારના તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યાં છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top