નવસારીની સરકારી ઉચ્ચત્તર માઘ્યમિક શાળા માંગરોળ ખાતે 'સ્વામી વિવેકાનંદ રમતોત્સવ' ઉજવાયો.

SB KHERGAM
0

 

નવસારીની સરકારી ઉચ્ચત્તર માઘ્યમિક શાળા માંગરોળ ખાતે 'સ્વામી વિવેકાનંદ રમતોત્સવ' ઉજવાયો.

 નવસારી જિલ્લાની  સરકારી ઉચ્ચત્તર માઘ્યમિક શાળા માંગરોળ ખાતે આયોજિત 'સ્વામી વિવેકાનંદ રમતોત્સવ' માં વિવિધ પારંપરિક રમતોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. જેમાં સંગીત ખુરશી, રસ્સી ખેંચ, કબડ્ડી જેવી પારંપરિક રમતો યોજવામાં આવી હતી. વિજેતા ખેલાડીઓને ટ્રોફી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

પારંપરિક રમતો ધ્યાન, એકાગ્રતા અને કૌશલ સહિતના અનેક ગુણોનું વિધાર્થી જીવનમાં સિંચન કરે છે.






Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top