પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલમાં 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ' અંતર્ગત રેલી યોજાઈ.

SB KHERGAM
0

  

પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલમાં 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ'  અંતર્ગત રેલી યોજાઈ.

પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલમાં ગ્રાહક સુરક્ષા ક્લબ દ્વારા શાળાના બાળકો અને શિક્ષકો સાથે રેલીનું આયોજન કરાયું હતું. 

આછવણી પેટ્રોલપંપમાં મુલાકાત કરી હતી. જેમાં મેનેજર અને કર્મચારી દ્વારા ગુણવત્તા, તાપમાન અને ઘનતા સહિત વિવિધ બિલ અંગેની માહિતી અપાઇ હતી. દેશમાં દર વર્ષે 24મી ડિસેમ્બરના રોજ ‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ' ઉજવાય છે. રાજ્યમાં ગ્રાહકો કાયદા જાણે અને પોતાના અધિકારોથી સજાગ બને તે આવશ્યક છે. બાળકોએ જાગો ગ્રાહક જાગો જેવા સૂત્રો અને પેમ્ફલેટ વિતરણ કરીને જાગૃતિ લાવવા આચાર્ય મનોજકુમાર પટેલનાં માર્ગદર્શન હેઠળ શિક્ષક ભરત ટંડેલ અને નિતેશ પટેલે ગ્રાહક સુરક્ષા ક્લબની કામગીરી કરી હતી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top