Winner team 'Yashvi eleven'
ખેરગામ દાદરી ફળિયા ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.
જેમાં કુલ છ ટીમોએ ભાગ લીધો હતો. ટીમના ખેલાડઓની પસંદગી ઓકશન પદ્ધતિથી કરવામાં આવી હતી. જેમાં Johar11, Cobra1,Yashvi11,Kanaya 11,Raising Titans, અને Bajrang 11 ટીમો સામેલ હતી.
જે ફાઈનલ મેચમાં Yashvi -11 ટીમનો વિજય થયો હતો. તેમને આયોજકો તરફથી ક્રિકેટ કપની સાથે ₹ ૨૫૦૦૦ રોકડ રકમ અને વિવિધ ઉપહાર પણ આપવામાં આવ્યા હતા.
'Pratik Patel' Yashvi eleven team