UPI Fraud with emotions થી સાવધાન

SB KHERGAM
0


UPI Fraud with emotions થી સાવધાન

તમે ગુગલ-પે, પેટીએમ, ફોન-પે તો વાપરતા જ હશો... જો વાપરતા એકાઉન્ટમાં અચાનક હજાર રૂપિયા આવે તો ચેતજો!

અચાનક તમામ એકાઉન્ટમાં 1000 રૂપિયા ક્રેડિટ થશે...

થોડીક મીનીટોમાં તમારી પાસે એક છોકરીનો માસુમ અવાઝમાં ફોન આવશે કે ભુલથી તમારા એકાઉન્ટમાં મારા રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે મને તે પાછા આપી દો પ્લીઝ...

હું જે નંબર આપુ છું તેમા મારા રૂપિયા ટ્રાન્સફર કરી દો.

જેવા તમે આપેલ નંબર ઉપર રૂપિયા ટ્રાન્સફર કરશો કે તુરત જ તમારી નાણાંકીય વિગતો હેકર પાસે જતી રહેશે અને તમે સાયબર ક્રાઇમનો ભોગ બની શકો છો.

જરૂર જણાય તો એવા એકાઉન્ટથી રૂપિયા ટ્રાન્સફર કરવા કે જેમા ઓછામાં ઓછુ બેલેન્સ હોય.

ગુગલ પે કે પેટીએમ તેમજ ફોન પે વાપરતા હોય તો સાવધાન 1000 રૂ. એકાઉન્ટમાં જમાં થશે છોકરીનો ફોન આવશે અને તમારા ખાતાનું બેલેન્સ ખતમ, 

અમદાવાદ પોલીસે જાહેર કરી ઉપરોક્ત એડવાઈઝરી. 

Credit : VTVGujarati

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top