જ્ઞાનશક્તિ, રક્ષાશક્તિ અને જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના અંર્તગત પ્રાથમિક મેરિટ યાદીમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓ દ્વારા યોજનાની ઓનલાઈન પસંદગી કરવા બાબતની જાહેરાત

SB KHERGAM
0

 


નિયામક શાળાઓની કચેરી, વિધા સમીક્ષા કેન્દ્ર, બીજો માળ, સેકટર-૧૯, ગાંધીનગર, ગુજરાત રાજ્ય

સમગ્ર શિક્ષા, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, સેકટર-૧૭, ગાંધીનગર, ગુજરાત રાજ્ય.

જ્ઞાનશક્તિ રેસીડેન્સીઅલ સ્કુલ્સ ઓફ એક્સલન્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સીઅલ સ્કુલ્સ ઓફ એક્સલન્સ, રક્ષા શક્તિ સ્કૂલ્સ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત પ્રાથમિક મેરીટ યાદીમાં સમાવેશ થયેલ વિધાર્થીઓ દ્વારા યોજનાની ઓનલાઇન પસંદગી કરવા માટેની જાહેરાત ઉપર જણાવેલ યોજનાઓ માટે ૨૭/૦૪/૨૦૨૩ના રોજ યોજાયેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)માં ઉત્તિર્ણ થયેલ પ્રાથમિક મેરીટ યાદીમાં સ્થાન પામેલ જે તેજસ્વી વિદ્યાર્થીઓ દ્વારા નીચે જણાવેલ વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે, તેવા વિદ્યાર્થીઓએ તા.૨૫/૧૦/૨૦૨૩, બુધવારના રોજ ૧૪.૦૦ કલાકથી તા.૨૮/૧૦/૨૦૨૩ શનિવારના રોજ રાત્રીના ૧૧.૫૯ કલાક સુધી http//gssyguj.in પર તેઓની ઈચ્છાનુસાર યોજનાની તેમજ તે યોજના માટેની પસંદગીની સંસ્થા ઓનલાઈન પસંદ કરવાની રહેશે. આ માટે વધુ જરૂરી વિગતોથી માહિતગાર રહેવા સમયાંતરે આ જ વેબસાઈટ જોતા રહેવાનું રહેશે.

Official website: http//www.gssyguj.in 

Home page : https://gssyguj.in/


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top