DANG:ડાંગ જિલ્લાના યોગ કો-ઓર્ડીનેટર તરીકે પ્રિયંકાબેન ભોયેની નિમણુંક કરાઇ :

SB KHERGAM
0

DANG:ડાંગ જિલ્લાના યોગ કો-ઓર્ડીનેટર તરીકે પ્રિયંકાબેન ભોયેની નિમણુંક કરાઇ :


(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૧: ડાંગ જિલ્લાના મુળ ગાઠવી ગામના વતની શ્રીમતી પ્રિયંકાબેન બી.ભોયેની ડાંગ જિલ્લાના યોગ કો-ઓર્ડીનેટર તરીકે નિયુકતિ કરવામા આવી છે. 

શ્રીમતી ભોયે આ અગાઉ ગણિત વિષયના શિક્ષિકા તરીકે ડાંગ તેમજ દાદરા નગર હવેલીની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા રખોલી ફરજ બજાવી ચૂક્યા છે. જિલ્લા કો-ઓર્ડીનેટર તરીકે નિમણુંક થતા ગ્રામજનોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top