Gandhinagar: ગાંધીનગર ગુજરાત વિધાનસભા ખાતે મોક 'તેજસ્વિની વિધાન સભા' કાર્યક્રમ યોજાયો.

SB KHERGAM
0

 Gandhinagar: ગાંધીનગર ગુજરાત વિધાનસભા ખાતે મોક 'તેજસ્વિની વિધાન સભા' કાર્યક્રમ યોજાયો.

તારીખ : ૨૪-૦૧-૨૦૨૪નાં દિને રાષ્ટ્રીય બાલિકા દિવસ 2024ના ઉપક્રમે ગુજરાત વિધાનસભા ખાતે યોજાયેલી મોક 'તેજસ્વિની વિધાનસભા’માં રાજ્યની વિવિધ શાળાની વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો...

પ્રજાતાંત્રિક મૂલ્યો અંગે મહિલાઓની ભાગીદારી વધે, જાગૃતતા આવે અને રાજકીય ક્ષેત્રે રુચિ વધવાની સાથે નેતૃત્વ કૌશલ્ય ખીલે તે હેતુસર આ આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મહિલા અને બાળકલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહ્યા.



#gujaratinformation 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top