ધરમપુર વિરપુર બસ સેવામાં સિટિંગ બસ સેવાની જગ્યાએ સ્લીપર કોચની સુવિધા.
તારીખ : ૦૪-૦૧-૨૦૨૪ના દિને ધરમપુર બસ સેવામાં ઉમેરો કરવામાં આવ્યો.જે ધરમપુર વીરપુર (જલારામ ધામ) બસ સુવિધા હતી. તે હાલ સુધી સીટીંગ બસ હતી જે હાલ મુસાફરોને સુવિધા માટે સ્લીપર કોચમાં સુધારો કરવામાં આવ્યો છે. જેનો શુભારંભ આજ રોજ ધરમપુર ડેપોમાંથી ધરમપુર ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ ,વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઇ કંસારા,ધનેશભાઈ ચૌધરી, જીવાભાઇ આહીર,ગણેશભાઈ બિરારી,સંજય સરદેસાઈ,સમીપ રાંચ,અક્ષય પટેલ ,પરેશ પ્રજાપતિ તેમજ ડેપો મેનેજર તેમજ ડેપોના કર્મચારીઓ હાજરી આપી હતી.