ધરમપુર તાલુકાના આસુરા માધ્યમિક શાળા ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ.

SB KHERGAM
0

 

ધરમપુર તાલુકાના આસુરા માધ્યમિક શાળા ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ.

આજ રોજ તાલુકા/ નગરપાલિકા કક્ષાનું સુર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન આસુરાના શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માધ્ય. અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે કરવામાં આવ્યું.જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ધરમપુર ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ એ હાજરી આપી હતી .જેમાં વિજય થયેલ વિજેતાઓને જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે. અહીં વિજેતા થયેલ વિજેતાઓને સન્માન કરવામાં આવ્યું.




Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top