ચીખલી એ.બી. સ્કૂલની વિદ્યાર્થિની રાજ્યની અંડર-૧૭ ક્રિકેટ ટીમમાં બોલર તરીકે પસંદગી.

SB KHERGAM
0

 ચીખલી એ.બી. સ્કૂલની વિદ્યાર્થિની રાજ્યની અંડર-૧૭ ક્રિકેટ ટીમમાં બોલર તરીકે પસંદગી.

રાજ્યકક્ષા દ્વારા શાળાકીય ક્રિકેટ સ્પર્ધામાં (અંડર- ૧૭)ની પસંદગી અમદાવાદના બોપલ સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ શોલામાં કરવામાં આવી હતી, જેમાં રાજ્યના ૩૩ જિલ્લામાંથી ૧૨૭ ઉભરતી ક્રિકેટ પ્રતિભા વિધાર્થીનીઓએ ભાગ લીધો હતો, જે પૈકી ચીખલી એ. બી. સ્કૂલ ધો. ૯ની વિધાર્થીની લીઝા જયેશ પટેલ અંડર-૧૭ મહિલા ક્રિકેટ સિલેકશન સ્પર્ધામાં ટોપ-૫ માં ફાસ્ટ બોલર તરીકે પસંદગી પામી હતી. એક ઓવરમાં બે વિકેટ સાથે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. નેશનલ કક્ષાના કેમ્પમાં વધુ તાલીમ પ્રાપ્ત કરશે. શાળાના ટ્રસ્ટી નિર્મલ પટેલ, આચાર્યા પ્રીતિ વણકર અને શિક્ષકગણે શુભેચ્છાઓ પાઠવી હતી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top