કપરાડા બસ સ્ટેન્ડ પર ‘‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’’ હેઠળ વિવિધ કાર્યક્ર્મો યોજાયા.

SB KHERGAM
0

 


કપરાડા બસ સ્ટેન્ડ પર ‘‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’’ હેઠળ વિવિધ કાર્યક્ર્મો યોજાયા.

        વલસાડના ધરમપુર ડેપો દ્વારા “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા"ના સંક્લ્પ હેઠળ સરકારશ્રીની ગાઈડ લાઇન મુજબ મુસાફર જનતામાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત કપરાડા બસ સ્ટેન્ડ ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં પ્રો.અનિષભાઈ ગાવિત તથા કોલેજના NSS ના વિદ્યાર્થીઓ અને ડેપોના સ્ટાફ દ્વારા સયુંક્ત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. બસ સ્ટેન્ડ તથા બસની અંદર લગાવેલા QR કોડ સ્કેન કરી સૌ એ ફિડબેક આપ્યો હતો. ધરમપુર એસટી ડેપોના મેનેજર ભુમિકાબેન પટેલે આભારવિધિ કરી હતી.




Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top